ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં ઇદ-એ-મિલાદની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ
સંતરામપુર તા.30
સંતરામપુર નગરમાં આજરોજ જુમ્મા મસ્જિદમાં સાદગીપૂર્વક ઈદ-એ-મિલાદની બનાવવામાં આવેલો હતો જુમ્મા મસ્જીદના પીસ ઇમામ બયાન કર્યું હતું કોરોનાની મહામારી વચ્ચે આ વખતે સાદગીપૂર્વક ઇદ-એ-મિલાદની ઉજવણી કરી હતી.
મસ્જિદોમાં દરેક વિસ્તારોમાં ઘરો પર ડેકોરેશન લાઇટિંગ કરવામાં આવેલું હતું મુસ્લિમ સમાજના અગ્રણી હાજી રહીમ ભૂરા સલામ ભાઈ ઘટ લી શાંતિપૂર્વક ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી અને મીઠી નિયાઝ નું આયોજન કરવામાં આવેલું હતું.