Monday, 20/09/2021
Dark Mode

ફતેપુરામાં આવેલ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટેની જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ફતેપુરામાં આવેલ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટેની જાગૃતિ કાર્યક્રમ યોજાયો
     શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા

ફતેપુરા માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂત માટેનું જાગૃતિ કાર્યક્રમ યોજાયો,દાહોદના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો,દાહોદ જિલ્લામાં 15 દિવસ ચાલનાર કાર્યક્રમની શરૂઆત ફતેપુરા મુકામેથી શરૂઆત કરવામાં આવી

ફતેપુરા તા.08

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટેની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પારગી,દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર,મહામંત્રી નરેન્દ્રભાઈ સોની,ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ ડોક્ટર અશ્વિનભાઈ પારગી,ચુનીલાલ ચરપોટ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,સરપંચશ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. દાહોદ જિલ્લામાં 15 દિવસ માટે કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.જેની શરૂઆત ફતેપુરા માર્કેટીંગ યાર્ડમાંથી મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લુ મુકવામાં આવેલ હતો.દાહોદ જિલ્લામાં યોજાનાર પંદર દિવસના કાર્યક્રમમાં કૃષિ સુધારા કાયદા થી ખેડૂતોને થતા ફાયદાઓ નું જાણકારી મહાનુભાવોના દ્વારા આપવામાં આવશે ખેતી ક્ષેત્રે સારી કામગીરી કરતા ખેડૂતોનો તેમજ ફતેપુરા સાઈ સુંદર કાંડ મંડળ પરિવારના સભ્યોનું મહાનુભાવોના વરદ હસ્તે સાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભવોએ સરકાર નગરમાં આવેલ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટેની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પારગી દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર મહામંત્રી નરેન્દ્રભાઈ સોની ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ચુનીલાલ ચરપોર્ટ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા દાહોદ જિલ્લામાં 15 દિવસ માટે કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે જેની શરૂઆત ફતેપુરા માર્કેટીંગ યાર્ડમાંથી મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લુ મુકવામાં આવેલ હતો દાહોદ જિલ્લામાં યોજાનાર પંદર દિવસના કાર્યક્રમમાં કૃષિ સુધારા કાયદા થી ખેડૂતોને થતા ફાયદાઓ નું જાણકારી મહાનુભાવોના દ્વારા આપવામાં આવશે ખેતી ક્ષેત્રે સારી કામગીરી કરતા ખેડૂતો નો તેમજ ફતેપુરા સાઈ સુંદર કાંડ મંડળ પરિવાર ના સભ્યોનું મહાનુભાવો ના વરદ હસ્તે સાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભવોએ સરકાર દ્વારા કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતોમાં જાગૃતિ કાર્યક્રમમાં આ કાયદાથી ખેડૂતોને થતા અને વેપારીઓને થતાં ફાયદાઓને વિસ્તૃત સમજણ આપી હતી આ કાયદાથી ખેડૂત તેઓની ખેતપેદાશ દેશના કોઈપણ ખૂણામાં વેચી શકશે વિરોધ પક્ષ દ્વારા કૃષિ સુધારા કાયદા અંગેનો જે અંગેનો વિરોધ કરવામાં આવે છે તેને સખત ટીકા કરવામાં આવી હતી અને આવા કાર્યક્રમોને વખોડી કાઢવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની કરેલ હતું.

error: Content is protected !!