Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર:વાસનામાં કામાંધ બનેલા લઘુમતી સમાજના બે યુવકોની શર્મનાક કરતુત,ગરીબ મહિલાને બ્લેકમેલ કરી પરિવાર સહીત મારી નાખવાની ધાકધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતા ખળભળાટ:મહિલાની ફરિયાદના આધારે પોલિસે ગુનો દાખલ કરી બન્ને નરાધમોને જેલભેગા કર્યા

સંતરામપુર:વાસનામાં કામાંધ બનેલા લઘુમતી સમાજના બે યુવકોની શર્મનાક કરતુત,ગરીબ મહિલાને બ્લેકમેલ કરી પરિવાર સહીત મારી નાખવાની ધાકધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતા ખળભળાટ:મહિલાની ફરિયાદના આધારે પોલિસે ગુનો દાખલ કરી બન્ને નરાધમોને જેલભેગા કર્યા

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તાર માં એક ગરીબ મહિલા પર વાસનામાં કામાંધ બનેલા લઘુમતી સમાજના બે યુવાનો દ્વારા દુષ્કર્મ આચરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો બનતા નગર ભારે ચર્ચા નો વિષય બન્યો છે

સંતરામપુર તા.03

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તાર ની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તાર ના અનિદખાન ઝહિર ખાન પઠાણ,તેમજ ઇમરાન હાજી રમઝાની મુલતાની નામક વાસનામાં કામાંધ બનેલા યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો.

સંતરામપુર:વાસનામાં કામાંધ બનેલા લઘુમતી સમાજના બે યુવકોની શર્મનાક કરતુત,ગરીબ મહિલાને બ્લેકમેલ કરી પરિવાર સહીત મારી નાખવાની ધાકધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતા ખળભળાટ:મહિલાની ફરિયાદના આધારે પોલિસે ગુનો દાખલ કરી બન્ને નરાધમોને જેલભેગા કર્યામહિલાને આરોપી પોતાના ઘરે બોલાવી ડરાવી ધમકાવી યુવાનો દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરી તેણીને અને તેના બાળકોને મારી નાખવાની ધાક ધમકી આપતા હતા.જોકે ધમકીથી ડરી ગયેલ મહિલાનો આ  આરોપીઓ વારંવાર લાભ લેતા હતા.આખરે બંને નરાધમોના ત્રાસથી ટત્રસ્ત થયેલી પીડિત મહિલાએ સાહસ કરી ને ગત રોજ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. બંને આરોપી પીડીત મહિલા ને  વારંવાર બ્લેકમેલ કરીને તારા પરિવારને મારી નાખીશ ધમકી આપીને પીડિત મહિલા સાથે ખાટલા પર સૂવડાવીને વારાફરતી બંને આરોપીઓ દુષ્કર્મ કર્યું હતું.બંને આરોપી પીડિતોને ખોટી રીતે બ્લેકમેલીંગ કરીને ફોન કરીને વારંવાર બોલાવીને તેની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.આખરે હતાશ થયેલી મહિલાએ  સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે પેટ્રોલિંગ અને એ.ટી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં આ બંને આરોપીને સંતરામપુર પોલીસે ઝડપી પડે બંને વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!