Monday, 18/10/2021
Dark Mode

દાહોદમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો આજના 12 નવા દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 209 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યાર સુધીમાં 502 દર્દીઓ કોરોનામુક્ત થયાં

દાહોદમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો આજના 12 નવા દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 209 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યાર સુધીમાં 502 દર્દીઓ કોરોનામુક્ત થયાં

   દાહોદ  ડેસ્ક :- 

દાહોદ તા.10

દાહોદ જિલ્લામાં એકાએક કોરોનાના કેસોમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાતા શહેર સહીત જિલ્લાવાસીઓમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.જોકે કોરોનાના કેસોંમાં ઘટાડાથી આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્રે હાશકારો અનુભવ્યો છે.

દાહોદ જિલ્લામાં આજરોજ rtpcr માં ત્રણ તેમજ રેપિડ ટેસ્ટ 9 કેસો મળી કુલ 12 નવા દર્દીઓનો વધારા સાથે કોરોનાનો કુલ આંક 762 પર પહોંચ્યો છે.જે પૈકી આજે વધુ 19 દર્દીઓ કોરોના મુક્ત થતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 502 લોકો સાજા થવા પામ્યા છે.જ્યારે હાલ 209 એક્ટિવ કેસો નોંધાવા પામ્યા છે. (1)ચંદ્રકાંતભાઈ બાબુભાઇ રાઠોડ રહે.લીમડી ગારીવાડ ઉ.વર્ષ 65,(2) જયેશ ગોપાલ અગ્રવાલ ગોધરા રોડ ઉ.વર્ષ.45,(3)રાયચંદભાઈ પ્રકાશભાઈ પલાસ રહે.ધાનપુર કેલીયા અંબા ફળીયા, ઉ.વર્ષ.22 તેમજ રેપિડ ટેસ્ટના (1) હેમાંગી ગૌતમ ઠાકોર, ઉ.વર્ષ.30, (2)ગૌતમ મુકુંદ ઠાકોર રહે.ટીડુરી ફળિયું ઉ.વર્ષ.34, (3)સંદીપ વિનોદ કુવાદેવ રહે. પટેલ ફળિયું પુરબીયાવાડ ઉ વર્ષ. 33, (4)મુકેશચંદ્ર રમણલાલ લીમડીવાલા રહે. મધુરમ સોસાયટી,ગોવિંદ નગર ઉ. વર્ષ 57, (5)નરેશ તુલસીદાસ ચૌહાણ રહે. જેસાવાડા, ગરબાડા ઉ. વર્ષ 45,(6)અદનાન ઇકબાલભાઈ ખારોદાવાળા રહે. ગોદીરોડ ઉ.વર્ષ.30,(7)વિજય બાબુલાલ પંચાલ રહે. સહકાર નગર ઉ.વર્ષ 46 વર્ષ, (8)શાંતાબેન હીરાલાલ સોલંકી રહે. જેસાવાડા, ગરબાડા ઉ. વર્ષ 48,(9)આકાશભાઈ નરેશભાઈ બગડી રહે. જેસાવાડા નીચવાસ ફળિયું, ગરબાડા ઉ. વર્ષ. 22 મળી કુલ 12કોરોના ના કેસોનો વધારો જોવા મળ્યો હતો.હાલ આરોગ્ય વિભાગે કોરોના પોઝીટીવના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી સૅનેટાઇઝ સહીતની કામગીરીમાં જોતરાયા છે.

error: Content is protected !!