Thursday, 11/08/2022
Dark Mode

સિંગવડ તાલુકા માં સિંગવડ પંચાયત દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું

સિંગવડ તાલુકા માં સિંગવડ પંચાયત દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું

 કલ્પેશ શાહ @ સિંગવડ  

સીંગવડ તા.19

સિંગવડ તાલુકા માં સિંગવડ પંચાયત દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું

સીંગવડ પંચાયત દ્વારા રવિવારે પંચાયતના કમ્પાઉન્ડમાં કોરોનાવાયરસ સામે રક્ષણ મળી રહે તે હેતુથી પંચાયત દ્વારા ગામલોકો માટે ઉકાળા નો આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં ગામ ના દરેક સમાજના લોકો દ્વારા આ ઉકાળાનો લાભ લેવામાં આવ્યો હતો.તથા ગામમાંથી જેને પણ ખબર પડી તે લોકો બધા ઉકાળો પીવા માટે પંચાયત ઘર પર આવ્યા હતા તથા આયોજન ડોક્ટર ઉમેશ શાહ તથા કાળિયા રાઈ પીએસસી સબુરભાઇ દ્વારા ઉકાળો તૈયાર કરવામાં આવ્યું હતું તથા કોરોના સામે આવા ઉકાળાનું આયોજન ગામેગામ થતું રહે તો લોકોને એના સામે થોડો રક્ષણ મળે તેમ લાગે છે માટે આવું આયોજન સરકાર શ્રી દ્વારા કરાવવામાં આવે કોરોના સામે રક્ષણ મળી રહે તેમ છે.

error: Content is protected !!