
દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો:આજ રોજ વધુ 16 કોરોના સંક્રમિત દર્દીઓના વધારા સાથે કુલ આંકડો બેવડી સદી નજીક પહોંચતા હાહાકાર મચ્યો:કુલ 15 દર્દીઓના મૃત્યુ થતાં એક્ટિવ કેસોનો આંકડો 118 પર પહોંચ્યો
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં વૃદ્ધિ થતા પરિસ્થિતિ વિકટ બની, કોરોના પોઝિટિવ કેસોએ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં