Monday, 14/06/2021
Dark Mode

ફતેપુરામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદા નો વિરોધ કરી રેલી કઢાઇ,સૂત્રોચ્ચાર કરી સરદાર વલ્લભ પટેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી.

ફતેપુરામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદા નો વિરોધ કરી રેલી કઢાઇ,સૂત્રોચ્ચાર કરી સરદાર વલ્લભ પટેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી.

  હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદા નો વિરોધ કરી રેલી કઢાઇ,સૂત્રોચ્ચાર કરી સરદાર વલ્લભ પટેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી.

 સુખસર તા.25

ગુજરાત કિસાન સભા દાહોદ જીલ્લા સમીતી દ્વારા ગુરૂવારના રોજ રોજ ૧૨ વાગ્યા દરમ્યાન કિસાન સભા દાહોદ જીલ્લા સમીતી નાઓની આગેવાનીમાં અન્ય ૧૦ થી ૧૨ જેટલાં ખેડુત કાર્યકરો સાથે કેન્દ્ર સરકારના ખેડૂત લક્ષી નવા કાયદાના વિરોધમાં ફતેપુરા ખાતેથી રેલી કાઢવામાં આવી હતી જેમા વિવિધ સૂત્રોચ્ચાર કરાયા હતા.

ફતેપુરા નગરમાં બલૈયા ત્રણ રસ્તા પાસે ગુજરાત કિસાન મોરચા સમિતિ ના પ્રમુખ અને તેમની આગેવાનીમાં ગુરૂવારના રોજ બાર વાગ્યાના અરસામાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ ખેડુતલક્ષી ત્રણ નવા કાયદાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી, ત્યાર બાદ ત્યાંથી રેલી સ્વરૂપે પો. સ્ટે. ફતેપુરા રોડ પર આવેલ સરદાર પટેલના સાહેબની પ્રતિમા પાસે આવી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી ફતેપુરા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જોકે કિસાન મોરચાના પ્રમુખ દ્વારા hareli વાત સરદાર પટેલની પ્રતિમાને ફુલ હાર પહેરાવ્યો હતો જેમાં બુટ પહેરીને ફુલહાર ચડાવતા આશ્ચર્ય સર્જાયું હતું.

error: Content is protected !!