ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ૧૯ નવેમ્બર-૨૦૨૦ ના રોજ રાત્રીના કોઈ ચોર લોકોએ કરિયાણાની દુકાનના છતનું પતરુ તોડી દુકાનમાં પ્રવેશ કરી રોકડ સહિત કરિયાણાના સામાનની એક લાખ ઉપરાંતની ચોરી કરી જતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.જેના ત્રણ દિવસ થવા છતાં સુખસર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં નહીં આવ્યો હોવાનું અને તપાસ ચાલુ હોવા નું સુખસર પોલીસ દ્વારા રટણ રટવા માં વ્યસ્ત હોવાનું ચોરીનો ભોગ બનેલ વેપારી દ્વારા જાણવા મળી રહ્યું છે. જ્યારે ગ્રામજનોમાં થયેલ ચોરીની ફરિયાદ દાખલ કરવા પોલીસ દ્વારા વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે થી પસાર થતા અને રાત દિવસ વાહનો તથા લોકોની અવર-જવરથી ભરચક અને જે જગ્યાએ પોલીસ,હોમગાર્ડ, જી.આર.ડી.નો પોઈન્ટ મુકવામાં આવેલ છે તે જગ્યાના પાછળના ભાગેથીજ ચોર લોકો આસાનીથી ચોરી કરી જતા આચર્ય ફેલાયું છે.Bihar Election માં NDA ની ભવ્ય જીત l દાહોદમાં જશ્ન l Dahod Live l #reels #Shorts #youtubeshorts
Dahod Live views 8 hours ago
Dilhi Mumbai Expressway l ચાલકને આવ્યું ઝોકું l 5 ના મોત l #Reels #Shorts #youtubeshorts
Dahod Live 1.1K views 9 hours ago
સિંગવડમાં જનજાતિય ગૌરવ રથયાત્રાનું સ્વાગત | Dahod Live l #reels #shorts #youtubeshorts #singvad
Dahod Live views 12/11/2025 16:48
*૩૬ મી નેશનલ ગેમ્સ અવરેનેશ કેમ્પેઇન અંતર્ગત
*વિશ્વાસ થી વિકાસ યાત્રા-દાહોદ* *દાહોદ ખાતે ગ્રામ્ય-શહેરી
*દાહોદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને રક્તદાન
સુમિત વણઝારા,દાહોદ દાહોદ:જુગારની લતમાં દેવાદાર બનેલા ખંડણીખોરે
રાજેશ વસાવે, દાહોદ ઈમરજન્સી 108 સેવા
હિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.12 ફતેપુરા તાલુકાના
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરા મામલતદાર કચેરી
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની
હિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લામાં કેન્દ્રની