સિંગવડ તાલુકામાં મામલતદાર ઓફિસ દ્વારા 11 માં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ
કલ્પેશ શાહ :- સીંગવડ સિંગવડ તાલુકામાં મામલતદાર ઓફિસ દ્વારા 11 માં રાષ્ટ્રીય…
મુખ્યમંત્રીની ઉપસ્થતિમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી માટે ચાર જિલ્લાની પોલીસનું દાહોદમાં આગમન:700 ઉપરાંત પોલીસ જવાનો તૈનાતી સાથે પોલીસતંત્ર સુસજ્જ
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદમાં ચાર જિલ્લાની પોલીસનું આગમન:700 ઉપરાંત પોલીસ જવાનો…
દે.બારીયા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય… એક દિવસમાં પણ જુદા જુદા કેસોમાં કુલ 7 લોકોને સજા સહિત દંડ ફટકાર્યો
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૧૬ દે.બારીઆ કોર્ટ માટે આજનો દિવસ ઐતિહાસિક…
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે આત્મનિર્ભર ભારત યોજના હેઠળનો ફોર્મ ભરવા માટેનો કેમ્પ યોજાયો
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે આત્મનિર્ભર ભારત યોજના…
દાહોદ રેલવે સ્ટેશન નજીક MGVCL ના કર્મચારીએ માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર:ગુજરાત રેલવે પોલિસ તપાસમાં જોતરાઈ
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૧૧ દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ખાતે માલગાડીની…
ફતેપુરાનું બેંક ઓફ બરોડાનું ATM છેલ્લા એક અઠવાડિયાથી બંધ હોવાથી ખાતા ધારકો અટવાયા
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા ફતેપુરાનું બેંક ઓફ બરોડાનું ATM છેલ્લા અઠવાડિયાથી બંધ,બેક…
ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્ત
આ તસવીર ગાઝીયાબાદમાં મુરાદનગર સ્થિત સ્મશાન ઘાટની છે . રવિવારે દુર્ઘટના બાદ…
દાહોદ:એલસીબી-પેરોલ ફર્લોની સંયુક્ત ટીમે નાઈટ કોમ્બિંગ દરમિયાન ધાડ, લૂંટ, મર્ડર જેવા 9 ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી જેલભેગો કર્યો
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૦૨ દાહોદ જિલ્લામાં એલ.સી.બી. અને પેરોલ ફ્લો…
સંતરામપુર તાલુકાના બાબરોલ ગામની મુલાકાત લેતા ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર
ઇલ્યાસ શેખ :- સંતરામપુર સંતરામપુર તા.01 સંતરામપુર તાલુકાના બાબરોલ ગામે વિવિધ વિસ્તારોમાં…
હિરેન પટેલ હત્યાકાંડમાં સામેલ અમિત કટારાને પોલિસે કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૦૧ બહુચર્ચિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાઉન્સીલરના…
ફતેપુરા તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર (અ. મ. ઈ.)ની જગ્યા છેલ્લા દસ દિવસથી ખાલી:અરજદારો અટવાયા
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા ફતેપુરા તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર…
દેવગઢબારિયા નગરમાં ગ્રાહકના બનીને આવેલા લૂંટારૂંએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી થયો ફરાર:દીન દહાડે પનેલી લૂંટની ઘટનાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો
જીગ્નેશ બારીયા :- દાહોદ દેવગઢબારિયા નગરમાં દિન દહાડે સોની ની દુકાન માં…
ફતેપુરામાં કુટુંબ નિયોજન ઓપરેશન બાદ મહિલાને રિક્ષામાં લઇ જવાતા ખળભળાટ:અર્ધબેભાન મહિલાને એમ્બ્યુલન્સને બદલે રિક્ષામાં મોકલવામાં આવતા આશ્ચર્ય
હિતેશ કલાલ :- સુખસર દાહોદ તા.૨૪ એક તરફ સરકાર મહિલાઓના ઉધ્ધાન માટે…
ઝાલોદ તાલુકાના લીમડી પાસે માર્ગ અકસ્માતમાં બે યુવતીના મોતનો મામલો:યુવતીના પરિવારજનો દ્વારા ચક્કજામ કરી ભારે ધીંગાણું મચાવી પોલિસ ઉપર કર્યો પથ્થરમારો..
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.22 ગઈકાલે ઝાલોદ તાલુકાના લીમડી નગરના ચાકલીયા…
ઝાલોદમાં NDRF તેમજ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ માટે રેલી યોજાઈ
દક્ષેશ ચૌહાણ.ઝાલોદ ઝાલોદ મા NDRF તેમજ આરોગ્ય તંત્ર દ્વારા કોરોની જનજાગૃતિ…
ફતેપુરા તાલુકાના હડમતમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વધુ એક જીવ કાળના ખપ્પરમાં હોમાયો
બાબુ સોલંકી :- સુખસર ફતેપુરા તાલુકાના હડમતમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે…
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ બનેલા આગના બનાવોમાં ઘાસના પૂળાઓ તેમજ રોડ બનાવવાના વાહનો બળીને થયા ભસ્મીભૂત:સદભાગ્યે કોઈ જાનહાની નહિ
નીલ ડોડીયાર/દીપેશ દોશી :- દાહોદ દાહોદ તા.30 દાહોદ જિલ્લામાં આજે બે જુદી…
દાહોદ:કોરોના સંક્રમણને નાથવા વહીવટી તંત્ર એલર્ટ:શોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ વધુ એક દુકાન સીલ કરાઈ
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૩૦ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના…
હિરેન પટેલના ચકચારી હત્યા કાંડ બાદ પાલિકા તંત્રનું ભેદી મૌન:ઝાલોદ નગરપાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે બે કાઉન્સિલરોએ જીવ ગુમાવ્યો છતાં તપાસના નામે મીંડુ, પાલિકા તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસ સામે નગરજનોમાં ભારે આક્રોશ
ઝાલોદ પાલિકા ના ભ્રષ્ટાચાર અંગે ની તપાસ માં વિલંબ,બે કાઉન્સિલર ની મોત…
દાહોદ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC) ના ચેરમેન પદની યોજાયેલી ચૂંટણીમાં કનૈયાભાઈ કિશોરી બિનહરીફ ચૂંટાયા
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક.... દાહોદ તા. 21 દાહોદ ખેતીવાડી ઉત્પન્ન…
સીંગવડ:બેસતાવર્ષ ના ટાણે પૌરાણિક ભમરેચી માતાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામી
કલ્પેશ શાહ :- સીંગવડ સીંગવડ તા.16 સિંગવડ તાલુકાના કબુતરી નદીના કિનારે આવેલા…
કોરોના કોરાણે મુકાયો… દિવાળી ટાણે વતન ભણી આવી રહેલા મજૂરવર્ગ “સુપર સ્પ્રેડર”બનવાના એંધાણ
રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૧૩ એક તરફ કોરોનાકાળ તો…
દાહોદ તાલુકાના કતવારા ગામે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર ફોરવહીલ ગાડીની અડફેટે ત્રણ મૂંગા પશુઓ મોતને ભેટ્યા:પોલીસમાં ગુનો નોંધાયો
રાજ ભરવાડ :- દાહોદ દાહોદ તા.૧૩ દાહોદ તાલુકાના કતવારા ગામે આવેલ હાઈવ…
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલીમાં પુત્રના શંકાસ્પદ મોતમાં શિક્ષક પિતા ઉપર સેવાતી શંકાની સોઇ,સામાન્ય બાબતે પિતા દ્વારા પુત્ર સાથે મારામારી કરતા મોત નીપજયું હોવાની ચર્ચા
બાબુ સોલંકી :- સુખસર ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલીમાં પુત્રના શંકાસ્પદ મોતમાં…
અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ,દાહોદ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇ વડોદરાના પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાને લેખિતમાં અરજી કરી રજૂઆત કરાઈ
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૧૦ અખિલ ભારતીય સફાઈ મજદુર…
દાહોદ જિલ્લામાંથી કુપોષણ દૂર કરવા છેડાયો અભિયાન….ને દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડી કુપોષિત બાળકોના ઘરે પહોંચ્યા !
દાહોદ લાઈવ.... દાહોદ જિલ્લામાંથી કુપોષણ દૂર કરવા છેડાયો અભિયાન....ને દાહોદ કલેક્ટર શ્રી…
ઝાલોદ:હિરેન પટેલની હત્યાનો આરોપી અજય કલાલના નામે બારોબાર ટ્રાન્સફર થઈ ગયેલી દુકાનને લઈને વધુ એક ગેરરીતિ બહાર આવતા ખળભળાટ:દુકાનની અવેજમાં ખોટા બીલો મૂકી સરકારી તિજોરી પર ચૂનો ચોપડયો:ચીફ ઓફિસર દ્વારા પોલિસ ફરિયાદ થવાના એંધાણ
દાહોદ લાઈવ ડેસ્ક.... અજય કલાલની દુકાનની અવેજ માં મૂકેલા તમામ બીલો…
સંતરામપુર:નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરસભામાં જાતિ અપમાનીત શબ્દો ઉચ્ચારતા દલિત સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ
ઇલ્યાસ શેખ :- સંતરામપુર સંતરામપુરમાં દલિત સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ…
ફતેપુરા:રાષ્ટ્રિય એકતા દિને સુખસરના રાવળના વરુણા ગામના આદિવાસી નેતા દ્વારા ઘર પર કાળો ધ્વજ ફરકાવતા પોલીસ જાપ્તો ગોઠવાયો
હિતેશ કલાલ :- સુખસર રાષ્ટ્રિય એકતા દિને આદિવાસી નેતા દ્વારા ઘર…
દાહોદ તાલુકાના મોટી સારસી ગામમાં તસ્કરો ત્રાટક્યા:બંધ મકાનને નિશાન બનાવી 95 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી ફરાર
નીલ ડોડીયાર :- દાહોદ દાહોદ તા.૨૯ દાહોદ તાલુકાના મોટીસારસી ગામે એક…
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ માટે નવતર પ્રયોગ:શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપવા ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા દરેક ફળિયામાં શાળા શરૂ કરી શિક્ષણ આપવામાં આવશે
બાબુ સોલંકી :- સુખસર ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા બાળકોના…
દાહોદમાં સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ વડોદરાની ટીમનો સપાટો:મિશ્કાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં ૧૨.૮૦ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ, કંપનીના સંચાલકની કરી ધરપકડ,અદાલતમાં રજૂ કરાશે
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક... દાહોદમાં સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ…
ઝાલોદ:હિરેન પટેલ મર્ડર કેસ:મધ્યપ્રદેશ ખાતેથી પકડાયેલા ઢાબા માલિક સહીત બે આરોપીઓના રિમાન્ડ પુરા થતાં ગોધરા જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયા
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૨૭ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના કાઉન્સીલર…
ઝાલોદ સીટીગ્રાઉન્ડની જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાતા રમત પ્રેમીઓ નિરાશ
બાબુ સોલંકી :- સુખસર ઝાલોદ સીટીગ્રાઉન્ડની જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાતા રમત…
સંજેલી તાલુકાના ભામણ ઘાટામાં અજાણ્યા વાહનની અડફેટે મોટરસાઇકલ સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડ્યા:અકસ્માત કરી વાહનચાલક બિન્દાસ્ત રીતે થયો ફરાર
કપિલ સાધુ :- સંજેલી સંજેલી તાલુકાના ભામણ ઘાટામાં અજાણ્યા વાહનની અડફેટે મોટરસાઇકલ…
ઝાલોદના રાજકારણમાં ગરમાવો:કોંગી મહિલા કાઉન્સિલર દ્વારા પણ હિરેન પટેલ જેમ થવાના ડર અંગે જિલ્લા પોલીસવડાને અરજી કરતા ખળભળાટ
દાહોદ લાઈવ ડેસ્ક.... કોંગી મહિલા કાઉન્સિલર દ્વારા પણ હિરેન પટેલ જેમ…
ઝાલોદ હિરેન પટેલ મર્ડર કેસ:ચારેય આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયા
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.26 ઝાલોદના નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલના મર્ડરના…
ઝાલોદ હિરેન પટેલ મર્ડર કેસ: ઝાલોદનો નામાંકિત, કરોડો રૂપિયાની બેનામી સંપત્તિનો માલિક અને વોન્ટેડ ઇમરાન ઉર્ફે ઇમુ ડાડ ફરાર
દાહોદ લાઈવ ડેસ્ક.... વોન્ટેડ આરોપી ઇમરાન ગુડાલાની બેનામી સંપત્તિ ની તપાસ આરંભવામાં…
દાહોદ શહેર સહિત જિલ્લામાં દશેરા પર્વ નિમિત્તે ઠેર-ઠેર વિધિ વિધાન પૂર્વક શસ્ત્રપૂજન કરવામાં આવ્યું
જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ દાહોદ તા.25 દાહોદ શહેર પોલીસ મથક ખાતે…
ઝાલોદ:હિરેન પટેલની હત્યાનો તપાસનો રેલો નગરપાલિકા સુધી પહોંચ્યો:પાલિકામાં વકરેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હિરેન પટેલની હત્યા કરી હોવાની આશંકા:સામાન્યસભામાં ગેરરીતી અંગેના વિરોધના વીસમાં દિવસે હત્યા કરાઈ
હિરેન પટેલની હત્યા કરાવનાર અજય કલાલ જીગ્નેશ બારીયા :- દાહોદ પાલિકાની દુકાનમાં…
આંતરરાજ્ય રૂટની એસ.ટી બસ વારંવાર ખોટ વાતા મુસાફરોને પડતી હાલાકી,દાહોદથી ગલિયાકોટ વાયા ફતેપુરા એસ.ટી બસ જર્જરિત આવતા મુસાફરોમાં રોષ
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા આંતરરાજ્ય રૂટની એસ.ટી બસ વારંવાર ખોટ વાતા…
સંતરામપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ખોરંભે પડી: વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા
ઇલ્યાસ શેખ :- સંતરામપુર સંતરામપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ખોરંભે પડી:…
લોભને થોબ નહિ….ફતેપુરાના ભીતોડીના યુવકે ફેસબુક પર લોભામણી લાલચના મોહમાં આવી ત્રીસ હજાર ગુમાવ્યા,”ઉલ્ટા ચોર કોટવાલને દંડે”તેમ બેંકમાં વધુ નાણાં ભરપાઇ ન કરતા ગઠિયાઓ દ્વારા યુવાનને અપાતી ધમકીઓ!
બાબુ સોલંકી :- સુખસર ફતેપુરા તાલુકાના ભીતોડી ગામના યુવાનને મોટરસાયકલ વેચાણ…
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે……સુખસર:બેરોજગારોને નોકરી અપાવવાના બહાને હજારોની છેતરપિંડી!:પોસ્ટ ખાતામાં નોકરી કરતા મી.નટવરલાલે બેરોજગાર યુવકો પાસેથી હજારો રૂપિયા ખંખેર્યા
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેરોજગારોને પોસ્ટ ખાતામાં નોકરી આપવાના બહાને હજારોની છેતરપિંડી…
ફતેપુરા તાલુકાના પાટડીયા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન સંચાલક વિરુદ્ધમાં ગ્રામજનો દ્વારા મામલતદારને રજુઆત કરાઈ
હિતેશ કલાલ,સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા ફતેપુરા તાલુકાના પાટડીયા ખાતે આવેલ સસ્તા અનાજની…
બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરતું દાહોદ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર
દીપેશ દોશી :- દાહોદ બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરતું દાહોદ જિલ્લાનું સખી…
ગરબાડા તાલુકાના છરછોડા ગામે ખેતરમાં કામ કરતા પરિવાર પર મધમાખીના ઝૂંડે હુમલો કરતા 60 વર્ષીય વૃદ્ધનું મોત:અન્ય ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયા
વિપુલ જોષી :- ગરબાડા ગરબાડા તા.09 દાહોદ તાલુકાના છરછોડા ગામે ખેતરમાં…
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે…વિદેશી ગિફ્ટ મેળવવાનું લીમડીની મહિલાને મોંઘુ પડ્યું:ગિફ્ટ આઈટમ મેળવવાની લાલચે મહિલાએ સાડા સાત લાખ ઉપરાંતની રકમ ગુમાવી:પોલિસ તપાસમાં જોતરાઈ
દાહોદ તા.૦૮ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. જર્મનીના…
દાહોદ શહેરના રહેણાંક વિસ્તારમાં કન્ટેનર ટ્રકની અડફેટે એમજીવીએલના ત્રણ વીજ પોલ ધરાશાયી થતાં વીજળી ડુલ થઇ:સદભાગ્યે કોઈ જાનહાની નહિ
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૦૩ દાહોદ શહેરમાં આજે વહેલી સવારે…
ફતેપુર :લઘુમતી કોમના યુવકે સોશીયલ મીડીયામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા બિભત્સ મેસેજ મોકલતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઈ
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૩૦ ઉત્તર પ્રદેશમાં હાથરસની બળાત્કારી ઘટનાનીથી…
સીંગવડ તાલુકાના વી.સી.ઇ દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
કલ્પેશ શાહ :- સીંગવડ સીંગવડ તા.30 સિંગવડ તાલુકા ખાતે ગ્રામ પંચાયત…
ફતેપુરાના વડવાસ ગામે પ્રાચીન નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનુ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાયું
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા ફતેપુરાના વડવાસ ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનુ જીર્ણોદ્ધારનું કામ…
દાહોદ:આદિવાસી બાહુલ્ય ધરાવતા આંતરિયાળ વિસ્તારોમાં વગર વ્યાજે સબસીડી વાળી લોન તેમજ બેરોજગાર યુવકોને નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી લેભાગુ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા”ગુજરાત જનરલ કામદાર એસોશીએશન”દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૨૨ કેટલીક સંસ્થાઓ દ્વારા આદિવાસી મહિલાઓને…
સિંગવડ તાલુકામાં છ મહિનાથી મામલતદારની જગ્યા ખાલી પડતા કચેરીની કામગીરી અટવાઈ:અરજદારો સહીત પંથકવાસીઓ ધરમધક્કા ખાવા મજબુર બન્યા
સિંગવડ તાલુકામાં પાંચથી છ મહિનાથી મામલતદારશ્રી ની જગ્યા ખાલી હોવાથી લોકોને પડતી…
સિંગવડ તાલુકામાં વડાપ્રધાન મોદીના 70 માં જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો
કલ્પેશ શાહ :- સીંગવડ સીંગવડ તા.20 સિંગવડ તાલુકામાં વડાપ્રધાન મોદીના 70…
સુખસરમાં નાણાંની લેવડ દેવડના મામલે લઘુમતી સમાજના યુવકોએ આદિવાસી સમાજના યુવકને ફટકાર્યો:પોલિસે લઘુમતી સમાજના ત્રણ યુવકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
હિતેશ કલાલ :- સુખસર સુખસરમાં નાંણાની લેવડ દેવડની તકરારમાં લઘુમતી સમાજના યુવકો…
દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 14 દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંક 1500 નજીક પહોંચ્યો:164 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ..
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૧૯ દાહોદમાં આજે વધુ ૧૪ કોરોના…
સિંગવડ તાલુકાના અખંડ ભારત યુવા સંઘ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનીત કરાયાં
કલ્પેશ શાહ :- સીંગવડ સીંગવડ તા.18 સિંગવડ તાલુકાના અખંડ ભારત યુવા…
ફતેપુરાના નાનીઢઢેલી ખાતેથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ લાશ સંદર્ભે પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો,મૃતક મહિલાને સગા ભત્રીજા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી પતિ મારઝૂડ કરતો હતો
બાબુ સોલંકી :- સુખસર ફતેપુરા તાલુકાના નાનીઢઢેલી ખાતેથી ફાંસો ખાધેલી હાલતમાં…
દાહોદ જિલ્લામાં આજે વધુ 15 નવા દર્દીઓનો વધારો નોંધાયો:જિલ્લામાં અત્યાર સુધીમાં 1470 લોકો કોરોના સંક્રમિત થયાં
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૧૮ દાહોદમાં આજે વધુ ૧૫ કોરોના…
ગરબાડાના ભે ગામે પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવવાનો કર્યો પ્રયાસ:પ્રેમીનું સારવાર દરમિયાન મોત,પ્રેમીકાની હાલત નાજુક
જીગ્નેશ બારીયા :- દાહોદ દાહોદ તા.૧૭ ગરબાડા તાલુકાના ભે ગામના ભાભોર ફળિયાના…
દાહોદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શહેર સહીત જિલ્લામાં હોમ હવન,બલ્ડ ડોનેશન કેમ્પ, આતીશબાજી,માસ્ક તેમજ વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો યોજાયા
જીગ્નેશ બારીયા :- દાહોદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શહેર સહીત…
દાહોદ:ઝાલોદ,સુખસર,લીમડી પંથકના ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો:એલસીબીએ ચોરીના મુદ્દામાલ સાથે બે ને ઝડપી પાડ્યા
હિતેશ કલાલ :- સુખસર દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચએ ત્રણ ચોરીના ગુનાનો…
સિંગવડ તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની સ્થાપના કરાઈ
કલ્પેશ શાહ :- સીંગવડ સીંગવડ તા.17 સિંગવડ તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત…
ફતેપુરા:વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બીજેપી દ્વારા વૃક્ષારોપણ કરાયું:વડવાસ લીમડા હનુમાનજી મંદિર પરિસરમાં 70 વૃક્ષો રોપવામાં આવ્યા
શબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા ફતેપુરા તાલુકાના વડવાસ ગામે લીમડા…
બલૈયા સામુહિક આરોગ્ય કેન્દ્ર સારવાર બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ,અમદાવાદ જાયડસ માં ફરજ બજાવતા કર્મી વતન આવેલા હતા.
હિતેશ ચલાલ :- સુખસર બલૈયા સામુહિક આરોગ્ય કેન્દ્ર સારવાર બાદ રિપોર્ટ પોઝિટિવ…
ધાનપુરના મંડાવ ગામમાં ખોરાકની શોધમાં આવેલ દીપડો પાણી ભરેલા કુવામાં ખાબકતા મોતને ભેટ્યો:વનવિભાગે અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કર્યો
મઝહર અલી મકરાણી :- દે.બારીયા દે.બારીયા તા.15 ધાનપુર તાલુકાના મંડાવ ગામમાં ગતરાત્રે…
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક…
ફતેપુરા પંથકમાં કોરોના સંક્રમણને નાથવા વહીવટીતંત્ર તેમજ વ્યાપારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં વેપારી દુકાનદારોને મીટીંગ…
દાહોદ શહેરમાં આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના 5 સભ્યોના આપઘાતથી ચકચાર
રાજેન્દ્ર શર્મા,જીગ્નેશ બારીયા :- દાહોદ આત્મહત્યા કરનાર પરિવારની ફાઈલ તસવીર :- દાહોદ…
સુખસર:કોરોના મહામારીને પગલે પદયાત્રા રદ્દ થતા “અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ”દ્વારા આશીર્વાદ સ્વરૂપે ધજા મોકલાઈ:માઇભક્તોએ માતાજીના મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું
હિતેશ કલાલ, શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુખસરના અંબે…
ગરબાડા તાલુકામાં અત્યારસુધીમાં 3336 ટેસ્ટમાં 67 કોરોનાના દર્દીઓ નોંધાયા:કુલ 10 એક્ટિવ કેસો હોસ્પિટલમાં…
વિપુલ જોષી @ ગરબાડા ગરબાડા તાલુકાની દસ પીએચસીમાં કોરોનાના 3336 રેપિડ ટેસ્ટ…
કોરોના મહામારીમાં ઉત્કૃષ્ઠ સેવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો પુરુસ્કાર એનાયત કરાયો :ઝાયડસે તેમનો પુરસ્કાર કોરોના દર્દીઓની સારવાર દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સને સમર્પિત કર્યો
જીગ્નેશ બારીયા @ દાહોદ ઝાયડસ હોસ્પિટલ દાહોદને કોવીડ સેવા માટે રાષ્ટ્રીય કક્ષાનો…
ફતેપુરામાં વધુ એક શિક્ષક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ:છેલ્લા ચાર દિવસમાં બે શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો
વિનોદ પ્રજાપતિ,ફતેપુરા ફતેપુરા તા.25 ફતેપુરા તાલુકા કુમાર શાળાના શિક્ષકને કોરોના પોઝિટિવ રિપોર્ટ…
ફતેપુરાના એક જ કુટુંબના ત્રણ સભ્યો કોરોનાને માત આપી પરત ફરતા પુષ્પાવર્ષાથી સ્વાગત કરાયું
શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા ફતેપુરા તા.21 ફતેપુરાના એક જ કુટુંબના ત્રણ સભ્યો…
ફતેપુરા નગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પંથકમાં ખળભળાટ
શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા ફતેપુરા નગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને…
સીંગવડના ડુંગરપુરમાં ખુલ્લા ખેતરમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો:67 હજાર ઉપરાંતના મુદામાલ સાથે 10 ગેમ્બલરો ઝડપાયા
કલ્પેશ શાહ :- સીંગવડ સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે જુગાર રમતા જુગારીયાઓ…
” ભારત ગેસની નવી પહેલ”બુકિંગ સિલિન્ડર હવે સરળ બનાવ્યું”સિલિન્ડર બુકિંગની ઉપલબ્ધતા અને અન્ય માહિતી વોટ્સએપ પર…
વિપુલ જોષી @ ગરબાડા " ભારત ગેસની નવી પહેલ"બુકિંગ સિલિન્ડર હવે સરળ…
કોરોના સંક્રમણને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં: કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ચાર દુકાનો સીલ કરાતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો
નીલ ડોડીયાર @ દાહોદ દાહોદ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કલેક્ટરશ્રીના જાહેરનામાંના…
ફતેપુરા:તહેવારોના સમયે એટીએમ થયાં લોકડાઉન:પંથકવાસીઓમાં ફેલાયો કચવાટ
શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા ફતેપુરા તા.02 ફતેપુરા નગરમાં આવેલ એ ટી એમ…
ફતેપુરામાં એગ્રો સેન્ટરો પર ખાતર મળતું ન હોવાની બૂમોની વચ્ચે અનઅધિકૃત 423 થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો:કલેકટરશ્રીની સૂચનાથી ખેતી અધિકારીની ટીમે 1.12 લાખનો જથ્થો સીઝ કર્યો
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં એગ્રો સેન્ટરો પર ખાતર મળતું ન…
અબ તક 599:ઝાયડસના તબીબ સહીત 30 નવા દર્દીઓના વધારા સાથે એક્ટિવ કેસોનો આંકડો 337 પર પહોંચ્યો:કોરોનાએ પોલિસતંત્રમાં કર્યો પગપેસારો:સીપીઆઇ તેમજ તેમની પત્ની રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા પોલીસબેડામાં ખળભળાટ
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.૦૧ દાહોદમાં આજે ઝાયડસ હોસ્પિટલના તબીબ…
લો બોલો હવે તો દેવસ્થાન પણ અસુરક્ષિત… દાહોદ શહેરમાં હનુમાનજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા:સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ નગર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો…
ફતેપુરાના વેપારીનું વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન મોત:વડોદરામાં જ અંતિમવિધિ કરાશે.
હિતેશ કલાલ, વિનોદ પ્રજાપતિ,ફતેપુરા ફતેપુરાના એક ઈસમનું વડોદરામાં કોરોના ની સારવાર દરમિયાન…
દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ મારતું નગરપાલિકા તંત્ર
નીલ ડોડીયાર, દાહોદ દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ…
ફતેપુરા તાલુકામાં ખાતરની કૃત્રિમ અછતના કારણે ખેતી પાકો નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત.ટ્રાયબલ સબપ્લાન દ્વારા અપાતા ખાતર બિયારણમાં સાચા ખેડૂતોને અન્યાય થતો હોવાની બૂમો.
શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા ફતેપુરા તાલુકામાં ખાતરની કૃત્રિમ અછતના કારણે ખેતી પાકો…
ભૂગર્ભ ગટર પાછળ કરોડોના ખર્ચ બાદ પણ ગરબાડા નગરની ગટર સમસ્યા આજે પણ યથાવત:દબાણ બાબતે બાઈ બાઈ ચારણી જેવો ઘાટ સર્જાયો
વિપુલ જોષી @ ગરબાડા ભૂગર્ભ ગટર પાછળ કરોડોના ખર્ચ બાદ પણ ગરબાડા…
દે.બારીયાના ઉચવાણમાં રેત ખનનનો મોટા પ્રમાણમાં થતો વેપલો:ગ્રામ પંચાયત દ્વારા લગાવાયેલી એંગલો પણ ગાયબ:તંત્રના આંખ આડા કાનથી આશ્ચર્ય
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢબારિયા તાલુકાના ઉચવાણ ગામે તંત્ર દ્વારા મારવામાં…
દે.બારીયામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં ગરકાવ
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ ખેંચાતા…
ગરબાડા તાલુકામાં ખાતરની અછત ને લઇને ખેડૂતો ચિંતિત:કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ રોજ ધોયેલા મોઢે પરત ફરવાનો વારો:ખાતર લેવા ખેડૂતોની ભીડ ઉમડતા શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
વિપુલ જોષી @ ગરબાડા ગરબાડા તાલુકામાં ખાતર ની અછત ને લઇને…
કોરોના ઇફેક્ટ….દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતા ફતેપુરા તાલુકામાં ભરાતા હાટ બજાર પર પ્રતિબંધ ફરમાવ્યો
શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા ફતેપુરા તાલુકામાં ભરાતા હાટ બજાર પર કલેકટરની સૂચનાથી…
દાહોદ:પરણિતા મહિલા અને કુંવારા યુવક વચ્ચે ફેસબુક પર પ્રેમ થતાં ઘરેથી ભાગી છુટતા મામલો પોલીસ મથકે પહોંચ્યો:પ્રેમી પંખીડાને પોલીસ મથકે લવાતા લોકટોળાં જામ્યા
હિતેશ કલાલ @ સુખસર પરણિતા અને કુંવારા યુવક વચ્ચે ફેસબુક પર પ્રેમ…
દાહોદ:ખોરાક અને ઔષઘી નિયમન તંત્ર દ્વારા દાહોદના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધની ડેરી તેમજ ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ કલેક્ટ કરી સ્થળ પર ચકાસણી કરતા તમામ સેમ્પલો ચકાસણીમાં ખરા ઉતર્યા
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.૨૬ દાહોદમાં આજે એફ.ડી.સી.એ.,ગાંધીનગરની ટીમ આજે દાહોદ…
દાહોદમાં ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલા બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા બેંક મેનેજર સહીત કુલ 329 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનટાઇન કરાયાં
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.૨૬ દાહોદ આરોગ્ય તંત્ર પાસે આજે ૮૦…
ઝાલોદના પશુ ચિકિત્સકનું ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પશુપાલકો સહિત લબાના સમાજમાં ઘેરા શોકની લાગણી.. ફેલાઈ
હિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદના પશુ ચિકિત્સક ધીરજ બામણનું અસ્કમાતમાં મોત.પશુઓથી લઈને…
કોરોનાનો ખતરો…..કોરોનામાં વૃદ્ધિ થતાં પાડોશી રાજય રાજસ્થાનમાં સરકારે અવરજવર માટે નિયંત્રણ લાદયા:ગુજરાતને જોડતી બોર્ડરો આગામી 7 દિવસ માટે સીલ કરાઈ:
હિતેશ કલાલ @ ફતેપુરા, હિરેન પંચાલ @ઝાલોદ કોરોના કેસો ની વૃદ્ધિ…
દે. બારીયામાં લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા “વોટર એટીએમ” ભરઉનાળે બંધ રહેતા પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારતા નગરજનો:વહીવટી તંત્ર દ્વારા સત્વરે એટીએમ ચાલુ કરવા લોકહિતમાં અનિવાર્ય
મઝહર અલી મકરાણી @ દાહોદ દેવગઢબારિયા નગરમાં પાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે…
દાહોદના વરમખેડામાં ગેરકાયદેસર ધમધમતી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ:પોલિસે પોણા બે લાખ ઉપરાંતના મુદ્દામાલ ઝડપી ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.01 દાહોદ તાલુકાના વરમખેડામાં ધમધમતી મિની દારૂની…
અનલોક 1 માં છૂટછાંટ મળતા દે.બારીયા ડેપોથી તમામ રૂટ ઉપર સંચાલન શરૂ કરવામાં આવ્યું
મઝહર અલી મકરાણી @ દે.બારીયા બારીયા ડેપોથી તમામ રૂટ ઉપર સંચાલન શરૂ…
ફતેપુરામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મિટિંગ યોજાઈ
શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા ફતેપુરામાં તીડ ના આક્રમણને ખાળવા માટે તમામ…
સંજેલીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરાયું
કપિલ સાધુ @ સંજેલી સંજેલીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિતરણ…
દે. બારીયાના દુધિયામાં રેતી ભરેલી ટ્રક પલ્ટી મારતા ચાલક સહીત બે ઈજાગ્રસ્ત
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે રેતી ભરેલી…
દે. બારિયાના પીપલોદ નજીક નેશનલ હાઇવે પર બે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બેના મોત:ત્રણ ઘાયલ
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે સ્વિફ્ટ ગાડીના…
કોરોના મહામારીમાં અભૂતપૂર્વ કામગીરી કરનાર ઝાલોદના “ચીફ ઓફિસર ” નું હૃદયરોગ ના હુમલાથી મોત:પંથકમાં ગમગીની છવાઈ
હિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદના ચીફ ઓફિસર ભુરીયાનું હદય રોગ ના હુમલા…
દે.બારિયામાં વહીવટી તંત્ર દ્વારા પાનમસાલાની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયુ
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢબારિયા નગરમાં તંત્ર સફાળો જાગ્યો હોય તેમ…
દે.બારીયાના ખાનગી હોસ્પિટલના તબીબને મળી સફળતા: મહિલાની પેટમાંથી 2.5 kg ની ગાઠ ઑપરેશન વડે દુર કરી:મહિલાની હાલત સુધારા પર
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દે.બારીયા તા.27 દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં એક મહિલાના…
ફતેપુરાના આફવામાં જુગારધામની બાતમીના આધારે પોલીસનો છાપો:ભાગવા જતા એક યુવકનું કુવામાં પડી જવાથી મોત,બે પકડાયા:મૃતકના પરિજનોએ પોલિસ પર આક્ષેપો કરી હોબાળો મચાવતા ચકચાર
નીલ ડોડીયાર @ દાહોદ ફતેપુરાના આફવા ગામે કૂવામાંથી યુવકની લાશ મળી.રાત્રિના સમયે…
મહીસાગર-સંતરામપુરના જંગલમાં વાઘ હોવાનો દાવો કરતો વીડિયો લોકોએ વાઈરલ કર્યો, વન વિભાગે તસવીરો જાહેર કરીને કહ્યું: વીડિયોમાં વાઘ નહીં દીપડો છે
ઇલ્યાસ શેખ @ સંતરામપુર મહીસાગર-સંતરામપુરના જંગલમાં વાઘ હોવાનો દાવો કરતો વીડિયો લોકોએ…
દે.બારીયા:લોકડાઉનની અમલવારી દરમિયાન પોલિસ જોડે ઘર્ષણમાં ઉતરતા એક વ્યાપારી સહીત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાતા વ્યાપારી આલમમાં ફફડાટ
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢબારિયા નગરમાં અમારી દુકાન કેમ બંધ કરાવી…
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં રોકાયેલા યુ.પી.ના અનેક શ્રમિકોને માદરે વતન મોકલતું વહીવટી તંત્ર
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં રોકાયેલા યુ.પી.ના અનેક શ્રમિકોને માદરે વતન મોકલતું વહીવટી…
દાહોદ:મુંબઈથી દાહોદ આવેલા યુવકના સંપર્કમાં આવેલો ડ્રાઇવર કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચ્યો
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદમાં આજરોજ વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે…
દાહોદ:તેલંગણામાં ફસાયેલી ૨૭ દીકરીઓને કેન્દ્ર -રાજ્ય સરકાર તેમજ વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી પરત લવાઈ
નીલ ડોડીયાર @ દાહોદ તેલંગણામાં ફસાયેલી દાહોદ જિલ્લાની ૨૭ દીકરીઓને પર લવાઈ,…
રાજ્યો વચ્ચે મતભેદો…..લોકડાઉનના કપરાકાળમાં અટવાયેલા શ્રમિકો પોલિસ સાથે ઘર્ષણમાં ઉતર્યા:પોલિસ પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી:પોલિસે શ્રમિકોને પરત મોકલ્યા
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.૦૨ દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર યુપીના શ્રમીકોને…
સીંગવડ:આરોગ્યવિભાગ દ્વારા ગામમાં સૅનેટાઇઝની કામગીરી કરાઈ
કલ્પેશ શાહ @ સીંગવડ સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં સેનિટેશન કરવામાં આવ્યું સીંગવડ…
સંતરામપુર નગરમાં અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ આવશ્યક ચીજવસ્તુઓના બજાર ખુલશે:મહીસાગર કલેક્ટરશ્રી એ બહાર પાડ્યું જાહેરનામું
ઇલ્યાસ શેખ @ સંતરામપુર સંતરામપુર તા.23 મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી એ બહાર પાડ્યું…
સિંગવડ તાલુકા તથા લીમખેડા તાલુકાના સરકારી કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
કલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.23 સિંગવડ તાલુકા તથા લીમખેડા તાલુકાના સરકારી…
સિંગવડના કુમપુરથી સાગી લાકડાની વળીઓ ભરેલું ટ્રેક્ટર ઝડપાયું :ચાલક ફરાર
કલ્પેશ શાહ @ સીંગવડ સિંગવડ તાલુકાના કુમપુરથી સાગી લાકડાની વળીઓ ભરેલું ટ્રેક્ટર…
લીમખેડા તાલુકાના પતંગડી ગામના પી.એચ.સીના એકાઉન્ટન્ટ દ્વારા ૫.૩૩ લાખની ઉચાપત:લાભાર્થીઓને મળતી સહાય બારોબાર ચાઉં કરી જતા પોલિસ ફરિયાદ નોંધાઈ
જીગ્નેશ બારીયા @ દાહોદ લીમખેડા તાલુકાના પતંગડી ગામના પી.એચ.સીના એકાઉન્ટન્ટ દ્વારા ૫.૩૩…
કોરોના ઇફેક્ટ….સંતરામપુર તાલુકાના સીરમાં કોરોનાના બે કેસ નોંધાતા મોટી રેલ અને બાબરોલ ગામ બંધ કર્યા
ઇલ્યાસ શેખ @ સંતરામપુર સંતરામપુર તા.21 સંતરામપુર તાલુકાના મોટી રેલ અને બાબરોલ…
દાહોદના હોમીયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર એસોશીએશને”પ્રધાનમંત્રી કેર ફંડ”માં એક લાખ એકોતેર હજારનું ચેક કલેક્ટરશ્રીને અર્પણ કર્યું
વિપુલ જોષી @ ગરબાડા ગરબાડા તા.21 વૈશ્વિક મહામારી કોવિદ-19 નો ક્રુર પંજો…
ઈન્દોરથી દાહોદ આવેલી 9 વર્ષીય કોરોનાગ્રસ્ત બાળકીના મામાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ :દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ 4 કેસ નોંધાયા
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.21 દાહોદમાં ચોથો કોરોના પોઝીટીવ કેસ સામે…
દે.બારીયા:નડિયાદથી આઇસર ટેમ્પોમાં ઘઉંની ગુણોની આડમાં સંતાઈ ધાનપુર જતા છ બાળકો સહીત 23 લોકો ઝડપાયા:પોલિસે ચાલક સહીત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢ બારિયા નગરના ધાનપુર રોડ પરથી એક…
ફતેપુરાના સુખસરમાં લોકડાઉનના ઉડ્યા ધજાગરા:સ્થાનિક વહીવટીતંત્ર કોરોનટાઇનમાં
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.૧૯ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં…
કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલા 11 સેમ્પલોમાં 4 ના રિપોર્ટ નેગેટિવ,3 રિપીટ કરાયાં,4 ના રિપોર્ટ બાકી
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.૧૭ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના ૧૧ સેમ્પલો…
દાહોદ:હેલ્થ કર્મીના સંપર્કમાં આવેલા 12 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો દમ લીધો
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.15 દાહોદ ખાતે કોરોના પોઝિટિવ આવેલા લીમડી…
દાહોદમાં અફવા ફેલાવનારા પાંચ તેમજ બે નિર્દોષ લોકોને ચોર સમજી હિંસા કરનાર દસ લોકો સહીત 15 સામે ગુનો નોંધાયો
જીગ્નેશ બારીયા @ દાહોદ, વિપુલ જોષી @ ગરબાડા દાહોદ તા.૧૨ હાલ…
મહીસાગર જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં જનજાગૃતિનો નવતર પ્રયોગ:શોર્ટ ફિલ્મો થકી સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી કોરોના અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અભિગમ
ઇલ્યાસ શેખ @ સંતરામપુર મહીસાગર પોલીસે શોર્ટ ફિલ્મો થકી સોશિયલ મીડિયામાં વીડિયોના…
લોકડાઉનના ચુસ્તપણે અમલવારી કલેક્ટરશ્રીએ બહાર પાડ્યું જાહેરનામું :દાહોદ શહેરમાં ટુ વ્હીલર વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ તા.10 દાહોદ શહેરમાં કોરોનાવાયરસના પ્રથમ કેસ બાદ…
સીંગવડમાં પોલિસતંત્રે વ્યાપારીઓ જોડે મિટિંગ કરી શોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સૂચનો કર્યા
કલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.10 સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ…
દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામમાં દીપડા પકડવા વનવિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં બે બાળ માદા દીપડી પુરાઇ
મઝહર અલી @ દે.બારીયા દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે બે માદા દીપડી…
દે.બારિયામાં અપુરતા સાધનોથી મેડિકલ ચેકઅપની મજાક ઉડાવાય છે..
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢ બારીયા તાલુકામાં આવેલું આરોગ્ય વિભાગ દ્વારા…
લોકડાઉન દરમિયાન જરૂરતમંદ લોકો સુધી ખાદ્યસામગ્રી પહોંચાડવા મિટિંગ યોજાઈ
ઇલ્યાસ શેખ @ સંતરામપુર સંતરામપુર તા.26 સંતરામપુર નગરમાં મામલતદાર કચેરીમાં નગરપાલિકાના પ્રમુખ…
કોરોના સામે જંગ:દાહોદ શહેર સહીત જિલ્લામાં “જનતા કર્ફ્યુ”ને પ્રચંડ પ્રતિસાદ
રાજેન્દ્ર શર્મા @ દાહોદ ડેસ્ક વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે…
કોરોના ઇફેક્ટ…. વડાપ્રધાનના “જનતા કર્ફ્યુ”ના આવાહ્નનને ગરબાડામાં પ્રચંડ સમર્થન મળ્યું:ગરબાડામાં સ્વયંભુ બંધના કારણે કેટલાક લગ્નની જાન મોકૂફ રખાઈ
વિપુલ જોષી @ ગરબાડા જનતા કરફ્યુ ને લઈને સમગ્ર ગરબાડા તાલુકો જડબેસલાક…
ગરબાડા નગર સહિત ગાંગરડીમાં સતત બીજા દિવસે ગરબાડા મામલતદારનો સપાટો:ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી ઝડપી સ્થળ પર જ નાશ કરાઈ
વિપુલ જોષી @ ગરબાડા ગરબાડા તા.21 ગરબાડા નગર સહિત ગાંગરડીમાં સતત બીજા…
સંજેલીમાં હોળીના તહેવારોને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં ભેળસેળિયા તત્વોમાં ખળભળાટ
કપિલ સાધુ @ સંજેલી સંજેલી તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા…
લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે : લોટરીમાં લાગેલા ઘરને પામવાની લ્હાયમાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા
જીગ્નેશ બારીયા @ દાહોદ/ કપિલ સાધુ @ સંજેલી લોભીયા હોય ત્યા ધુતારા…
દાહોદ રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડને જોડતા અને રેલવે વિભાગ દ્વારા બંધ કરાયેલા રાહદારી માર્ગને પુન: ખોલવા પશ્ચિમ રેલવેના જી.એમને રજૂઆત કરતુ સંસ્કાર સોશ્યલ ગ્રુપ
નીલ ડોડીયાર @ દાહોદ દાહોદ તા.22 દાહોદ રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડને જોડતા અને…
દે.બારીયાના પીપલોદ નજીક ઇંદોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાળમુખી ટ્રકની અડફેટે મહિલા પોલિસ કર્મીનું મોત:પોલિસ બેડા સહિત મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ
મઝહર અલી મકરાણી @ દે.બારીયા દેવગઢ બારિયા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા…
આદિજાતિના પ્રમાણપત્રોના વિરોધમાં સંજેલી આદિવાસી પરિવારે ફતેપુરા-બારીયાના ધારાસભ્યો વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળા બાળ્યા
કપિલ સાધુ @સંજેલી સંજેલી તા.16 રાજ્ય સરકાર દ્વારા ચારણ, ભરવાડ,…
પ્રકરણમાં જીગરી દોસ્તની હત્યા નો મામલો:બન્ને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીની ગર્લફ્રેન્ડ દ્વારા બયાન:પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું,
હિતેશ કલાલ @ સુખસર મૃતક ની હત્યા પ્રેમ પ્રકરણમાં જીગરી દોસ્ત મનાતા…
દાહોદ જિલ્લામાં અતિ કુપોષિત બાળકો ને ઇંડા આપવાની પાયલોટ પ્રોજેક્ટ ની કોઈ જ યોજના નથી :કલેકટરશ્રી
હિતેશ કલાલ @સુખસર દાહોદ જિલ્લામાં અતિ કુપોષિત બાળકો ને ઇંડા આપવાની પાયલોટ…
દે. બારીઆ સબજેલમાંથી બે કેદીઓ દીવાલ કૂદીને ભાગ્યા:પોલિસ બેડામાં ખળભળાટ
મઝહર અલી મકરાણી @ દે.બારીઆ દેવગઢ બારીઆ તા.08 ગઢ બારીઆ સબજેલમાં સજા…
દેવગઢ બારીઆના જંગલમાં વનવિભાગની ટીમે દરોડો પાડી ખેરના લાકડા ભરેલી ફોર વહીલ ગાડીને ઝડપી પાડી : લાકડાચોરો અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ
મઝહર અલી મકરાણી @ દે.બારીઆ દેવગઢ બારીઆ તા.07 દેવગઢ બારિયા તાલુકાના સાગારામા…
ઝાલોદના લીલવદેવા ગામમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું : પોલિસ તપાસમાં જોતરાઈ
દીપેશ દોશી/નીલ ડોડીયાર @ દાહોદ દાહોદ તા.06 ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામમાં એક…
દાહોદ જિલ્લાના તમામ પોલીસ મથકોમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી:પોલીસ સ્ટાફ દ્વારા સમૂહમાં પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરાયું
હિતેશ કલાલ @ દાહોદ દાહોદ જિલ્લાના તમામ પોલીસ મથકોમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ…
ફતેપુરા તાલુકાના પોલિયો કાર્યક્રમની કંથાગર થી શરૂઆત કરાઈ:જિલ્લામાં 35.17 હજાર બાળકોને પોલિયો પીવડાવવાનો લક્ષ્યાંક
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરા તાલુકા ના પોલિયો કાર્યક્રમ ની કંથાગર થી…
દાહોદ થી ઉજ્જૈન જતી મેમુ ટ્રેનમાં સવાર મુસાફરો પાસેથી બક્ષીસ ઉઘરાવતાં કિન્નરોમાં અંદરો અંદરની ઝપાઝપીમાં ત્રણ કિન્નરો ચાલુ ટ્રેનમાંથી પટકાયા :એકનું મોત બે ઘાયલ
દાહોદ ડેસ્ક તા.૦૬ દાહોદ થી ઉજ્જૈન જતી મેમુ ટ્રેનમાં આજરોજ રાત્રીના સમયે…
રામ મંદિરના ચુકાદાને પગલે વહીવટીતંત્ર દ્વારા ગામના આગેવાનોની સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજી
સંજય કલાલ @ ફતેપુરા ફતેપુરા તા.06 રામ મંદિરના ચુકાદાને અનુલક્ષી વહીવટીતંત્ર દ્વારા…
બેસતાવર્ષના ટાણે 30 જેટલાં દર્શનાર્થીઓ ભરેલી પીકઅપ પલ્ટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત:2ના મોત, 2 ની હાલત ગંભીર થતા અમદાવાદ રીફર
ધાનપુર તાલુકામાં પીપેરોમાં બેસતા વર્ષના ટાણે દર્શનાથે જતી પીકઅપ બોલેરો પલટી ખાતા…
દેવગઢ બારીયાની 51 શાળાઓમાં “કલામ કસોટી” અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ
દેવગઢ બારીયાની 51 શાળાઓમાં "કલામ કસોટી" અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ નરવતસિંહ પટેલીયા…
કલેક્ટર કચેરી પરિસરમાં 2500 ની લાંચ લેતા લાયસન્સી સર્વેયર સહિત બેને ઝડપી પાડતી એસીબી
દાહોદ ડેસ્ક તા.૨૧ દાહોદની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ જમીન સર્વે ભવન ઓફીસમાં…
સંતરામપુરની સીમલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર :પુષ્પાબેન ભરતકુમાર પારગીનું વિજય થતા વિજય સરઘસ નીકળ્યું
ઇલ્યાસ શેખ @સંતરામપુર સંતરામપુર તા.15 સંતરામપુર તાલુકાની સીમલયા ગામ પંચાયતની પેટા ચૂંટણીનું…
ઉંડાર અને કોટંબી ગ્રામપંચાયતમાં સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું
નરવતસિંહ પટેલીયા @ ધાનપુર ઉંડાર અને કોટંબી ગ્રામપંચાયત મા સરપંચ પદ પેટા…
સંજેલીના તરકડા મહુડી આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .
દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી તાલુકામાં આવેલ તમામપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો…
મેઘસવારીનું પુન:દાહોદમાં આગમન, 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
મેઘરાજાની બે કલાકની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરના રહેણાંક મકાન પર આકાશી વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક
આકાશી વીજળી પડતા ઘરના પંખા, લાઈટ, ટીવી સહિતના વીજ ઉપકરણો બળી…
દાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદના પગલે ઠેર…
लू लगनेसे मृत्यु क्यों होती है? गर्मी से कैसे बचें ?
🔥लू लगने से मृत्यु क्यों होती है ? 🌞हम सभी धूप में…
डायबिटीज (शुगर) का घरेलू इलाज – मधुमेह उपचार
डायाबिटीस ( Diabetes ) भारत में करीब 5 Crore लोग यह रोग…
एसिडिटी का सहि उपाय
एसिडिटी को चिकित्सकीय भाषा में गैस्ट्रोइसोफेजियल रिफलक्स डिजीज (GERD) के नाम से जाना जाता…
किडनी की पथरी के लिए रामबाण दवा कुल्थी
गुर्दे से जुड़ी कई समस्याएं हैं, मसलन गुर्दे में दर्द, मूत्र में…
