Friday, 29/03/2024
Dark Mode

સંજેલીમાં હોળીના તહેવારોને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં ભેળસેળિયા તત્વોમાં ખળભળાટ

સંજેલીમાં હોળીના તહેવારોને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં ભેળસેળિયા તત્વોમાં ખળભળાટ

    કપિલ સાધુ @ સંજેલી 

 સંજેલી તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોળિ ના તહેવાર ને ધ્યાન મા લઇ ને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

સંજેલી તા.06

  દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંજેલી તાલુકામાં એક તરફ લગ્ન સરા ની સીઝન શરૂ થઈ છે બીજી તરફ હોળીના તહેવાર લઈ ખાણીપિની તેમજ જીવન જરૂરિયાત ની કેટલી ચીજ વસ્તુ ઓ જેમ કે તેલ ઘી-મસાલા પેકેટો તેમજ ઇસ્ટન્ટ મસાલા પેકેટો બજાર માં કેટલા વેપારીઓ હલકી ગુણ વતા ના વેચીને વધુ નફો  ખાવાનો કીમિયો અજમાવતા હોય છે સંજેલી તાલુકામાં કેટલિ કરિયાણા ની દુકાનોમાં તેમજ હોલ સેલ વેપારીઓ બનાવટી હલકી સેવ રતલામી નમકીન ચેવડો ગાંઠિયા જેવી ચીઝ વસ્તુ ઓ ગામડાના લોકોને બિન્દાસ્ત રીતે પધરાવતા હોય છે જયારે કેટલા વેપારીઓ લગ્ન સરા ની સીજન ને લઇ ને ચોખા  તેલ ના બદલે ભેલ સેલ વાળું તેલ તેમજ ચોખા ઘી ના બદલે ભેળસેળીયું વેંચતા હોય છે આવા કિસ્સાઓને લઈને દાહોદ જિલ્લા ફુડ એન્ડ   ડ્રગ્સ   વિભાગ ના અધિકારી જિ સી તડવિ તેમજ તેમની ટિમ  દ્વારા સંજેલી તાલુકામાં સઘન તપાસ કરવામાં આવિ હતી…

About Author

Editor Dahod Live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!