
સિંગવડની તોરણી પ્રા.શાળા કેસ:આરોપી આચાર્ય ગોવિંદ નટ પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં હાજર કરાયો. તોરણી શાળા કેસનો ચુકાદો કોર્ટે મુલત્વી રાખ્યો,આચાર્યને પરત જેલમાં મોકલ્યો,
રાજેશ વસાવે :- દાહોદ સિંગવડની તોરણી પ્રા.શાળા કેસ:આરોપી આચાર્ય ગોવિંદ નટ પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં હાજર કરાયો. તોરણી શાળા કેસનો