Saturday, 12/07/2025
Dark Mode

સંતરામપુર નગરમાં અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ આવશ્યક ચીજવસ્તુઓના બજાર ખુલશે:મહીસાગર કલેક્ટરશ્રી એ બહાર પાડ્યું જાહેરનામું

સંતરામપુર નગરમાં અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ આવશ્યક ચીજવસ્તુઓના બજાર ખુલશે:મહીસાગર કલેક્ટરશ્રી એ બહાર પાડ્યું જાહેરનામું

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.23

મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી એ બહાર પાડ્યું જાહેરનામું સંતરામપુર નગરમાં અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ અને શાકભાજી અને તેના સ્ટોર ખુલશે

લોકડાઉન 2 દરમિયાન મહિસાગર જિલ્લાના કલેક્ટરના આદેશ મુજબ હવે સંતરામપુર નગરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે જીવન જરૂરિયાત વસ્તુ માં શાકભાજી કિરણા સ્ટોર નગરપાલિકા અને મામલતદાર એક અઠવાડિયાના ત્રણ વાર નક્કી કરેલા છીએ જેમાં સોમવાર બુધવાર અને શુક્રવાર આ ત્રણ જ વાર દુકાનો ખોલવામાં આવશે અને આ રીતે જાહેરનામું બહાર પાડીને તમામ વેપારીઓને નગરજનોની જાણ કરવામાં આવેલી છે તેમ છતાય આ જાહેરનામું ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી અને સજાના પાત્ર ગણાશે

error: Content is protected !!