Wednesday, 28/07/2021
Dark Mode

કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલા 11 સેમ્પલોમાં 4 ના રિપોર્ટ નેગેટિવ,3 રિપીટ કરાયાં,4 ના રિપોર્ટ બાકી

કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલા 11 સેમ્પલોમાં 4 ના રિપોર્ટ નેગેટિવ,3 રિપીટ કરાયાં,4 ના રિપોર્ટ બાકી

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના ૧૧ સેમ્પલો તપાસ માટે ગઈકાલે મોકલી આપ્યા હતા.જેમાં ૪ નેગેટીવ આવ્યા હતા,૩ રીપીટ કરાયા છે.અને ૪ નવા સેમ્પલ નોંધાયા હોવાનુ જાણવા મળે છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણના ૩ પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યા છે. આરોગ્ય તેમજ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના સઘન પગલાં પણ લેવાઈ રહ્યા છે. આ સાથે ગઈકાલે ૧૧ સેમ્પલો તપાસ માટે મોકલી આપ્યા હતા જેમાંથી ૪ રિપોર્ટાે નેગેટીવ આવ્યા હતા જ્યારે ૩ રીપીટ કરાયા છે અને ૪ નવા સેમ્પલ ઉમેરાયાનું જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!