Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં ગોધરા રોડ પાસે મોટો ભુવો પડતા ટ્રક પલટી

દાહોદમાં ગોધરા રોડ પાસે મોટો ભુવો પડતા ટ્રક પલટી

દાહોદમાં ગોધરા રોડ પાસે મોટો ભુવો પડતા ટ્રક પલટી ખાઈ, જોકે સદનસીબે કોઈ જાનહાની નહિ 

દાહોદ ડેસ્ક તા.07

દાહોદ મુવાલીયા કેન્દ્રીય  વિધાલય ની સામે રોડ પર મસ મોટો ભુવો પડતા ત્યાંથી પસાર થઇ રહેલ ટ્રક પલટી ખાઈ ગઈ હતી જોકે  સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નહી…

error: Content is protected !!