Monday, 09/09/2024
Dark Mode

દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફૂડ વિભાગ નો સપાટો

દાહોદ લાઈવ બ્રેકીંગ

દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફૂડ વિભાગ નો સપાટો

દશેરા પર્વ નિમિત્તે ફૂડ વિભાગ દ્વારા ફાફડા જલેબી વેંચતા વેપારીઓ ને ત્યાં ફૂડ વિભાગ દ્વારા લેવાયા નમૂનાઓ

તેલ સહિત અન્ય ખાણી પીણી ના સમાન ના પણ લેવાયા નમૂનાઓ

સમગ્ર જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો

દાહોદ શહેર માં કેટલીક હોટલો પરથી ફૂડ વિભાગે નમૂના લઈને લેબ માં મોકલી આપવાની તજવીજ હાથ ધરી

error: Content is protected !!