Monday, 18/10/2021
Dark Mode

દાહોદ આર. ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ટ્રક પલ્ટી…

દાહોદ આર. ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ટ્રક પલ્ટી…

દાહોદ તા. ૧૩

દાહોદ આર. ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ટ્રક ઉંધી વળી… 

આજે દાહોદ આર. ટી.ઓ. ચેકપોસ્ટ પાસે સુરતથી મોટા લોખંડના પાઇપ ભરીને દાહોદના રસ્તે કલકત્તા

જતી ટ્રક પલટી ખાઈ ગઈ…

આ જમ્બો ટ્રક પલ્ટી ખાતા ટ્રકમાં લાદેલા મોટા લોખંડના પાઇપ રસ્તા પર આવી ગયા..

આ અકસ્માતમાં ડ્રાઈવર નો બચાવ થયો છે..

error: Content is protected !!