ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટેની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પારગી,દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર,મહામંત્રી નરેન્દ્રભાઈ સોની,ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ ડોક્ટર અશ્વિનભાઈ પારગી,ચુનીલાલ ચરપોટ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,સરપંચશ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. દાહોદ જિલ્લામાં 15 દિવસ માટે કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.જેની શરૂઆત ફતેપુરા માર્કેટીંગ યાર્ડમાંથી મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લુ મુકવામાં આવેલ હતો.દાહોદ જિલ્લામાં યોજાનાર પંદર દિવસના કાર્યક્રમમાં કૃષિ સુધારા કાયદા થી ખેડૂતોને થતા ફાયદાઓ નું જાણકારી મહાનુભાવોના દ્વારા આપવામાં આવશે ખેતી ક્ષેત્રે સારી કામગીરી કરતા ખેડૂતોનો તેમજ ફતેપુરા સાઈ સુંદર કાંડ મંડળ પરિવારના સભ્યોનું મહાનુભાવોના વરદ હસ્તે સાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભવોએ સરકાર નગરમાં આવેલ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટેની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પારગી દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર મહામંત્રી નરેન્દ્રભાઈ સોની ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ચુનીલાલ ચરપોર્ટ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા દાહોદ જિલ્લામાં 15 દિવસ માટે કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે જેની શરૂઆત ફતેપુરા માર્કેટીંગ યાર્ડમાંથી મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લુ મુકવામાં આવેલ હતો દાહોદ જિલ્લામાં યોજાનાર પંદર દિવસના કાર્યક્રમમાં કૃષિ સુધારા કાયદા થી ખેડૂતોને થતા ફાયદાઓ નું જાણકારી મહાનુભાવોના દ્વારા આપવામાં આવશે ખેતી ક્ષેત્રે સારી કામગીરી કરતા ખેડૂતો નો તેમજ ફતેપુરા સાઈ સુંદર કાંડ મંડળ પરિવાર ના સભ્યોનું મહાનુભાવો ના વરદ હસ્તે સાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભવોએ સરકાર દ્વારા કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતોમાં જાગૃતિ કાર્યક્રમમાં આ કાયદાથી ખેડૂતોને થતા અને વેપારીઓને થતાં ફાયદાઓને વિસ્તૃત સમજણ આપી હતી આ કાયદાથી ખેડૂત તેઓની ખેતપેદાશ દેશના કોઈપણ ખૂણામાં વેચી શકશે વિરોધ પક્ષ દ્વારા કૃષિ સુધારા કાયદા અંગેનો જે અંગેનો વિરોધ કરવામાં આવે છે તેને સખત ટીકા કરવામાં આવી હતી અને આવા કાર્યક્રમોને વખોડી કાઢવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની કરેલ હતું.ગરબાડામાં નળ સે જળ નહીં પરંતુ છળ.! પાણી માટે રઝળપાટ, છેતરપિંડીના ખેલ.? #DahodLive #NalSeJalYojna
Dahod Live views 30/11/2025 07:06
SIR પ્રક્રિયામાં મતદારોને મુશ્કેલી, BJP નું મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન #SIR Dahod Live
Dahod Live views 27/11/2025 18:45
લીમખેડાગેસ સિલિન્ડરનો ભયાનક બ્લાસ્ટ,ત્રણ મકાનોમાં ભીષણ આગ l #reels #Shorts #youtubeshorts LPG Blast
Dahod Live views 26/11/2025 10:47
સંજેલીમાં રખડતા આખલાનું આતંક, મહિલા ઇજાગ્રસ્ત l #youtubeshorts #reels #Shorts #NewsShorts
Dahod Live views 26/11/2025 08:13
પશુ આહારની આડમાં વિદેશી દારૂની હેરફેર l Dahod Live l #shorts #youtubeshorts #Newsshorts #reels
Dahod Live views 26/11/2025 07:48
અભૂતપૂર્વ ક્ષણ:અભિજીત મુહૂર્તમાં રામમંદિર પર લહેરાયો ધર્મધ્વજ #reels #Short #youtubeshort rammandir
Dahod Live views 25/11/2025 14:26
Dahod માં SIRની પ્રક્રિયા ઝડપે! શહેર-ગ્રામ્યનું રિપોર્ટ કાર્ડ બહાર | બસ 8 દિવસ બાકી #sirprocess
Dahod Live 616 views 25/11/2025 14:07
હિતેશ કલાલ @ સુખસર સુખસરમાં કાર ચાલુ
હિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લા માં
હિતેશ કલાલ @ સુખસર સાગડાપાડા પ્રાથમિક શાળામાં
હિતેશ કલાલ @ સુખસર પોલીસ મથક પર
હિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.12 ફતેપુરા તાલુકાના
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરા મામલતદાર કચેરી
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની
હિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લામાં કેન્દ્રની