ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુર તાલુકાના નર્સિંગપુરમાં સરકારી જમીનમાં બાંધકામ કરતાં 37 મકાનોને નોટિસ પાઠવતા મકાન માલિકોએ આધાર પુરાવા રજૂ કરવા સમય માંગ્યો….
સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે ૪૩ બી સરકારી જમીનમાં બાંધકામ કરતાં ૩૭ મકાન માલિકોને નોટિસ આપવામાં આવેલી હતી.તેના સંદર્ભમાં આજરોજ મામલતદાર કચેરીમાં મકાનમાલિકોને વકીલ મારફતે આધાર પુરાવા રજૂ કરવા માટે સમય માંગ્યો હતો.
સંતરામપુર તાલુકાના નરસિગપુર ગામે નર્સિંગપુરથી સંતરામપુર રસ્તો કાઢવા માટે રસ્તાની માપણી કરવા જતા સરકારી જમીનમાં બાંધકામ થયેલુંનો બહાર આવેલું હતું તે અંગે 37 મકાનમાલિકોને મામલતદાર સરકારી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી. જેમાં આજરોજ 37 માંથી ચાર મકાન માલિકો ગેરહાજર રહ્યા હતા. ત્યારે 33 જાણે આજે વકીલ મારફતે મૂળ માલિક દ્વારા જે પ્લોટીંગ વેચાણ કરેલું તેમને સમયગાળો માંગીને આધારપુરા અરજુ કરવાની માંગણી હતી કરી હતી.મામલતદાર કચેરીમાં ત્રણ અલગ અલગ વકીલોએ આ કેસને હાથમાં લઈને મામલતદાર કચેરીમાં મકાનમાલિકાના સાથે લેખિતમાં સમય માંગેલો હતો બીજી તારીખે ફરી આ મકાન માલિકોની હાજર રહેવાનું પડશે પરંતુ બાંધકામની મંજૂરી આ સરકારી તંત્ર આપેલી હતી અને સાતબાર ની નકલમાં નીકળે છે 64 અને 53 પૈકીનો મકાનમાલિકોને કયા આધાર પુરાવોના આધારે દસ્તાવેજો કરવામાં આવ્યા તે સૌથી મોટો પ્રશ્ન છે.64 અને 53 પૈકીમાં દસ્તાવેજો કર્યા છે ત્યારે 43 બીમાં બાંધકામ થયું અને સર્વે નંબરનો કઈ રીતે ફેરફાર કરવામાં આવ્યો તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલો છે ભૂતકાળમાં ગવર્મેન્ટ રેકોર્ડ સાથે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને મિલી ભગત ના કારણે મોટી સંખ્યામાં 37 મકાનમાલિકો પાકા બાંધકામ કર્યા મકાન માલિકો આજે મુશ્કેલી વેચવાનો વારો આવેલો છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવેલા છે અને છેતરપિંડી થયેલી છે અમારી પાસે 7 12 ની નકલ નીકળે છે અને દસ્તાવેજ કરેલો છે તેના ભરોસે અમે મકાનો બાંધકામ પણ કરેલું હતું અને વિશ્વાસ રાખેલો હતો નિલેશભાઈ ડામોર અમે ત્રણ મુદ્દતનો સમય આપીશું એ સમય દરમિયાન માં ૪૩ બ ની આધાર પુરાવા રજૂ કરશે તો અમને વાંધો નથી પરંતુ જો ખોટા ઠેરાશે તો કલેકટરના આદેશ મુજબ લેન્ડ ગ્રે્બિંગનો ગુનો દાખલ થશે અને સૂચનાના હેઠળ પાસા હેઠળ થઈ શકે છે સાચા પુરાવા રજૂ કરતા અમને કંઈ વાંધો નથી ડી આર સંગાડા મામલતદાર
સંતરામપુરમાં દબાણ અંગે નોટિસ મળતા આધાર પુરાવા શોધી રહ્યા છે :- ડો.જોશી વકીલ સંતરામપુર
સંતરામપુરમાં દબાણ અંગ અમારા આધાર પુરાવા મેળવી રહેલા છીએ અને દસ્તાવેજો ભેગા કરી રહેલા છીએ સર્વે કરાવશો.પછી હકીકત ખબર પડશે.