કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમાં મતદારોમાં જાગૃતિ અંગે ભવાઈ કાર્યક્રમ યોજાયો..
સિંગવડ તાલુકા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સીગવડ તા. ૨
આગામી લોકસભાની ચૂંટણી 7 5 2024 ના રોજ યોજવામાં આવવાની હોય તેને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દાહોદ દ્વારા લોકોને ચૂંટણીનો પર્વ દેશનો પર્વમાં મતદાન કરે તેના માટે સરકાર દ્વારા ખૂબ જાહેર તો કરવામાં આવી રહી છે અને સૌ મતદારો મતદાન કરે તેના માટેના જાતજાતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ 2 5 2024 ના રોજ સિંગવડ બજારમાં મતદાન જન જાગૃતિ ભવાઈ કાર્યક્રમથી મતદારોને મતદાન કરવા માટે કહેવામાં આવ્યું અને મતદાન કરવું એ આપનો અધિકાર છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.