Saturday, 27/07/2024
Dark Mode

કોરોનાનો ખતરો…..સીંગવડમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા :બેંકમાં રૂપિયા લેવા લોકોની કતારો લાગી

કોરોનાનો ખતરો…..સીંગવડમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા :બેંકમાં રૂપિયા લેવા લોકોની કતારો લાગી

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.15

સિંગવડ તાલુકામાં રૂપિયા લેવા માટે બેંક ઓફ બરોડામાં લાંબી કતારો લાગી સીંગવડ તાલુકામાં કોરોનાવાયરસ ની મહામારી બીમારીના પગલે તથા લોકડાઉનની પરિસ્થિતિના કારણે લોકોના વેપાર ધંધા તથા મજુરીના કામો બંધ થવાના કારણે લોકોને બેંકમાંથી રૂપિયા લેવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.જ્યારે સરકારશ્રીના શોશ્યલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.લોકોને   રૂપિયા લેવા માટે ભર તાપમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો.જ્યારે આવા તડકામાં લોકોને પીવાના પાણી તથા છાયડા બેંકવાળા કોઈપણ વ્યવસ્થા ન કરાત મહિલાઓ તથા વૃદ્ધોને રૂપિયા લેવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તથા કલાકો સુધી આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને શેકવવાનો વારો આવ્યો છે. તથા ગરમીમાં આજુબાજુ છાયડો દેખીને બેસી જાય છે તથા જેમ જેમ આગળ જાય છે તેમ તેમ તેને તે લોકોને પણ આગળ જવું પડે છે તથા જ્યાં છાયડો દેખાય છે ત્યાં ભેગા થઈને બેસતા તેમાં પણ કોરોનાવાયરસ ની સંક્રમણ ઊભો થવાનો ભય રહેતો હોય છે જ્યારે બેંકોના વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા ન કરતી હોય તેમ લોકો ના મુખ્ય ચર્ચાનો વિષય છે.છાયડા ની વ્યવસ્થાપન ન થતી હોવાથી પોતાના રૂપિયા બેંકમાં લેવા માટે ગ્રાહકોના ભારે રોષ જોવા મળે છે. કોરોનાવાયરસ ની મહામારીના સામે લોકોને છપ્પનિયા દુકાળને યાદ તાજા કરાવી છે.તથા આના માટે બેંકના અધિકારીઓ દ્વારા પાણી તથા છાયડા ની વ્યવસ્થા કરવામાં આવે અને ગ્રાહકોને ફટાફટ રૂપિયા આપીને ઘરે મોકલી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએસિંગવડ તાલુકા માં રૂપિયા લેવા માટે બેંક ઓફ બરોડામાં લાંબી લાંબી કતારો સીંગવડ તાલુકામાં કોરોનાવાયરસ ની મહામારી બીમારીના પગલે તથા lockdown ની પરિસ્થિતિના કારણે લોકોના વેપાર ધંધા તથા મજુરી ના કામો બંધ થવાના કારણે લોકોને બેંકમાંથી રૂપિયા લેવા માટે કલાકો સુધી લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે જ્યારે સરકાર શ્રી ના એક ફૂટ ના distance ઊભા રહીને લોકોને રૂપિયા લેવા માટે ભર તાપમાં ઉભા રહેવાનો વારો આવ્યો જ્યારે આવા તડકામાં લોકોને પીવાના પાણી તથા છાયડા બેંકવાળા કોઈપણ વ્યવસ્થા ન કરાત મહિલાઓ તથા વૃદ્ધોને રૂપિયા લેવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તથા કલાકો સુધી આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને શેક આવવાનો વારો આવ્યો છે તથા ગરમીમાં આજુબાજુ છાયડો દેખીને બેસી જાય છે તથા જેમ જેમ આગળ જાય છે તેમ તેમ તેને તે લોકોને પણ આગળ જવું પડે છે તથા જ્યાં છાયડો દેખાય છે ત્યાં ભેગા થઈને બેસતા તેમાં પણ કોરોનાવાયરસ ની સંક્રમણ ઊભો થવાનો ભય રહેતો હોય છે જ્યારે બેંકોના વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા ન કરતી હોય તેમ લોકો ના મુખ્ય ચર્ચાનો વિષય છે છાયડા ની વ્યવસ્થાપન ન થતી હોવાથી પોતાના રૂપિયા બેંકમાં લેવા માટે ગ્રાહકોના ભારે રોષ જોવા મળે છે કોરોનાવાયરસ ની મહામંદીના સામે લોકોને છપ્પનિયા દુકાળ ને યાદ તાજા કરાવી છે તથા આના માટે બેંકના અધિકારીઓ દ્વારા પાણી તથા છાયડા ની વ્યવસ્થા કરવામાં આવે અને ગ્રાહકોને ફટાફટ રૂપિયા આપીને ઘરે મોકલી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ

error: Content is protected !!