Wednesday, 11/12/2024
Dark Mode

સીંગવડમાં ગ્રામ પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરી ગામને સેનેટાઈઝેશન કરવામાં આવ્યુ

સીંગવડમાં  ગ્રામ પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરી ગામને સેનેટાઈઝેશન કરવામાં આવ્યુ

 કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તાલુકાના સીંગવડ ગ્રામ પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરી ગામને સેનેટાઈઝેશન કરવામાં આવ્યુ

સીંગવડ તા.૯
સીંગવડ તાલુકાના સીંગવડ ગ્રામ પંચાયત દ્વારા મેલેરીયા વિભાગના કર્મચારીઓને સાથે રાખીને સીંગવડ પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરીને આખા ગામમાં સેનેટાઈઝેશન કરવામાં આવ્યુ તથા આ કોરોના વાયરસની બિમારીને ધ્યાનમાં રાખીને સીંગવડ પંચાયત દ્વારા સાફ-સફાઈ તથા દવાનો છંટકાવ તથા સેનેટાઈઝેશન જેવી મહત્વની બાબતો ધ્યાનમાં રાખીને પંચાયત દ્વારા ગામમાં કાળજી લેવામાં આવી રહી છે જ્યારે કોરોના વાયરસના રોગીઓની સંખ્યા ગુજરાતમાં વધતી જતી હોવાના કારણે સીંગવડ પંચાય દ્વારા ગામમાં કોઈ ગંદકી ના કરે અને કચરાના ઢગલા ના થાય તે માટે સીંગવડ પંચાયત તથા સીંગવડ સરપંચ દ્વારા ગામને સાફ-સફાઈ તથા સેનેટાઈઝેશનનુ ધ્યાનમાં રાખીને મેલેરીયાના કર્મચારી થા પીએચસી તથા એપીએચડબલ્યુ સ્ટાફ તથા આંગણવાડી કાર્યકરો વગેરે દ્વારા ગામમાં જઈને સાફ-સફાઈ તથા ગંદકી નહી કરવા તથા કોઈપણ વ્યક્તિ બહાર ગામેથી કામેથી આવતા લોકોની તાત્કાલીક દવાખાને લઈ જઈને તપાસ કરાવવાનો વગેરે ધ્યાન રાખવામાં આવે છે.

error: Content is protected !!