Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવાયો

સંતરામપુર નગરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવાયો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં ઉલ્લાસભેર ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.સંતરામપુર નગરમાં સવારથી પતંગ રસિયાઓ પતંગ અને દોરી લઇને અગાસી  પર ચડી ગયા હતા.સવારથી જ પતંગ રસિયાઓ એ કપાયો એ કપાયો લપેટ લપેટ ની ચિચિયારીઓ સાથે ડીજેના તાલ સાથે પતંગોત્સવ મનાવ્યો હતો,સવારે બે કલાક સુધી પવન નીકળતા પતંગ રસિયાઓ માં નિરાશા જોવા મળી હતી સાંજે ૪ કલાક દરમિયાન આકાશમાં પતંગો જોવા મળ્યા હતા સંતરામપુર નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!