Thursday, 25/04/2024
Dark Mode

એક વર્ષ પૂર્વે બનાવેલો મુખ્યમાર્ગ વરસાદમાં ધોવાયો:મોટો અકસ્માત થવાની ભિતી

એક વર્ષ પૂર્વે બનાવેલો મુખ્યમાર્ગ વરસાદમાં ધોવાયો:મોટો અકસ્માત થવાની ભિતી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

વર્લ્ડબેન્ક દ્વારા બનાવવામાં આવેલ રસ્તો એક જ વર્ષમાં ધોવાયો : ખખડધજ માર્ગથી વાહનચાલકો પરેશાન 

સંતરામપુર તા.1

સંતરામપુર થી ખેડાપા સુધીનો રસ્તો નું ધોવાણ સંતરામપુર તાલુકાના સંતરામપુર ખેડાપા સુધી ગત વર્ષે વર્લ્ડ બેંક દ્વારા મુખ્ય માર્ગ બનાવવામાં આવેલો હતો આ મુખ્ય માર્ગ વરસાદના કારણે ધોવાઈ ગયા જોવા મળેલો છે આ માર્ગ પર મોટું ગાબડું જોવા મળ્યું છે સંતરામપુર ખેડાપા જવા માટે માત્ર આ એક જ રસ્તો છે તે પણ ધોવાઇ ગયેલો જોવા મળ્યો છે આ માર્ગ પર સતત વાહનો અવર જવર કરતા હોય છે વર્લ્ડ બેંક દ્વારા આડા મળતો બનાવેલો માત્ર એક જ વર્ષની અંદર જ ખોવાઈ ગયો છે બરાબર ગાંધી ના હોવાના કારણે અને પુરાના હોવાના કારણે ચોમાસાના પ્રથમ વરસાદમાં જોવા મળ્યો છે માતબર રકમ ખર્ચ કરીને આ રસ્તો બનાવેલો પણ તૂટી ગયો જોવાનું છે અને પૂર આ રસ્તાની કામગીરીમાં તપાસનો વિષય બન્યો વહેલી તકે ધોરણે ફરીથી નવીનીકરણ અને મરામત કરવા આવે ગ્રામજનોની ગ્રામજનોની ગ્રામજનોની માંગણી છે ઇલિયાસ શેખ ફોટો

error: Content is protected !!