Thursday, 16/01/2025
Dark Mode

સંતરામપુર નગરમાં પરંપરાગત ઐતિહાસિક રવાડીનો મેળો રવાડીનો મેળો યોજાયો : માનવ મહેરામણ ઊમટયું

સંતરામપુર નગરમાં પરંપરાગત ઐતિહાસિક રવાડીનો મેળો રવાડીનો મેળો યોજાયો : માનવ મહેરામણ ઊમટયું

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.28

સંતરામપુર નગરમાં પરંપરાગત ઐતિહાસિક રવાડીનો મેળો રવાડીનો મેળો યોજાયો : માનવ મહેરામણ ઊમટયું ઐતિહાસિક રવાડીનો મેળો યોજાયો જેમાં સંતરામપુર કડાણા મહીસાગર જીલ્લો દાહોદ ત્રણ જિલ્લાના માંથી સંતરામપુર નગરમાં મેળો જોવા ઉમટી પડ્યા હતા વર્ષોથી પરંપરાગત રીતે આ રવાડી ના મેળામાં ભારે ઉલ્લાસભેર જોવા

બધાં એ મજા તો કરી જ હશે તો આપણા ઇતિહાસિક મેળાને લોકલાડીલો બનાવી રાખો આ મેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાંથી મોટીસંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. આ રવાડીના મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં નૃત્ય કરતા હોય છે.
દિગંબર જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી પર્યુષણ પર્વની ઉજવણી કરે છે. પૂનમના દિવસે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી એટલે કે લાકડાના અને ચાંદીના રથમાં શ્રીજીને બેસાડીને શોભાયાત્રા યોજાય છે. જૈન સમાજના લોકો દાંડિયારાસ રમે છે. દિવસ-રાત આ રથયાત્રા ફરે છે અને લાકડાની ચાંદીનો રથ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા,.

error: Content is protected !!