Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુરમાં ટ્રાફિક પોલિસનો સપાટો: રસ્તા પરથી દબાણો દુર કરી હજારો રૂપિયાનું દંડની વસુલાત કરી

સંતરામપુરમાં ટ્રાફિક પોલિસનો સપાટો: રસ્તા પરથી દબાણો દુર કરી હજારો રૂપિયાનું દંડની વસુલાત કરી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાનો દૂર કરાઈ અને 75 હજાર રૂપિયા દંડ વસુલ કરીને સપાટો સંતરામપુર નગરમાં કેટલાક સમયથી દિન-પ્રતિદિન ટ્રાફિક સમસ્યા ઓ વિકટ બનતી જતી હતી અને આના કારણે રોજિંદા અવર-જવર કરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા સ્થાનિક રહીશોની રજૂઆતના આધારે છેલ્લા ચાર દિવસથી મહીસાગર જિલ્લામાંથી ટ્રાફિક જમાદાર મુકવામાં આવ્યા હતા ટ્રાફિક જમાદાર વીરાભાઇ માંથી ચાર દિવસની અંદર 75 હજાર રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને 25 વાહનો ડિટેઇન કરવામાં આવેલા હતા હાથલારી પથાવાડા પર કેસ કરવામાં આવ્યો હતો અને ધંધો શરૂ કર્યો હતો સંતરામપુર નગરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે સંતરામપુર નગરમાં સપાટો અને ટ્રાફિક જમાદારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે સ્થાનિક વાહનચાલકોને અને સુચના આપવામાં આવેલી હતી સંતરામપુર નગરમાં આરજે ટ્રાફિક સમસ્યા દૂર થતા સ્થાનિક રહીશોમાં અને વાહનચાલકોમાં ભારે ખુશી જોવા મળી હતી જો આ રીતે સંતરામપુર નગરમાં રસ્તાઓ ખુલ્લા રહે અને કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યા હલ થાય નગરજનો ઈચ્છી રહ્યા છે ટ્રાફિક સમસ્યાની કામગીરી થતા સ્થાનિક નગર જો માં સાથ અને સહકાર મળ્યો હતો સંતરામપુર નગરમાં સતત ચાર દિવસથી પેટ્રોલિંગ કરીને ટ્રાફિક જમાદારે અને પોલીસ સ્ટાફે ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં સફળ રહ્યા હતા નગરના દરેક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને બસ સ્ટેન્ડ ચારસતા ગોધરા ગોધરા લુણાવાડા રોડ માંડવી બજાર શાકમાર્કેટ પ્રતાપપુરા વિસ્તાર દરેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને ખુલ્લુ કરવામાં આવેલું હતું

error: Content is protected !!