Friday, 06/12/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં ફરી બે પોઝિટિવ કેસ નોંધાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું

સિંગવડ તાલુકામાં ફરી બે પોઝિટિવ કેસ નોંધાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.20

સિંગવડ તાલુકામાં ફરી બે પોઝિટિવ કેસ નોંધાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું.

સીંગવડ તાલુકાના સીંગવડના નીચવાસ બજારમાં કોરોનાના બે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને સિંગવડ પંચાયત દ્વારા કેસોને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. તથા આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા આજુબાજુમાં સર્વે કરી લઈને સરકારશ્રીના આદેશ મુજબ કોરોનાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું.તથા જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના અધિકારીઓ હડતાલ પર ઉતરતા આવા કેસો આવતા દોડધામ થતી હોય છે. અને લોકોને પણ તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.

error: Content is protected !!