Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં નડતરરૂપ થાંભલા હટાવવા માટે તંત્રની ઉદાસીનતાથી નગરજનો ત્રસ્ત થયાં  

સંતરામપુર નગરમાં નડતરરૂપ થાંભલા હટાવવા માટે તંત્રની ઉદાસીનતાથી નગરજનો ત્રસ્ત થયાં  

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.02

સંતરામપુર નગરમાં નડતરરૂપ થાંભલા હટાવવા માટે તંત્રની ઉદાસીનતાથી નગરજનો ત્રાસ્યા

સંતરામપુર નગરમાં બસ સ્ટેશન ચાર રસ્તા પાસે અલગ અલગ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ત્રણ વર્ષ અગાઉ નવા થાંભલા નાખીને નવી લાઈન જાણ કરી હતી સંતરામપુર ના મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ વીજ પોલ ઉભા કરી મુકેલા છે આના કારણે સમસ્યા વધી રહી છે વીજ પોલ ની આડ માં સંખ્યાબંધ દબાણકર્તાઓ દબાણ કરી મૂકેલું છે આના કારણે વારંવાર ટ્રાફિક ની સમસ્યા વધતી જાય છે રોડની બાજુમાં જ નડતરરૂપ વીજ પોલ હોવાથી સંતરામપુર નગર માટે સૌથી મોટો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે સરકારી તંત્રને રાજકીય દબાણ ની આડ માં આજે સંતરામપુર ની વાહનચાલકો ટ્રાફિક સમસ્યાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે નગરપાલિકા અને મધ્ય ગુજરાત વીજ કંપની માર્ગ અને મકાન વિભાગ તમામ સરકારી તંત્ર આ વીજપોલ હટાવવા માટે એક બીજાના માથે નાખીને પણ કામગીરી કરવા તૈયાર નથી તમામ સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં ઉદાસીનતા દેખાય છે બિન ઉપયોગી which pole ઉભા કરીને આની ઉપર પોસ્ટર અને બેનર મારીને દુરુપયોગ થતો હોય છે સંતરામપુર નગરની હાલની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે રાજકરણ ના દબાણના કારણે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો રહે છે પરંતુ નિયમ મુજબ નગર નડતર વીજ પોલ ખસેડવા માટેની સરકારી તંત્રની ઉદાસીનતા જોવાઇ રહી છે.

error: Content is protected !!