Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકામાં ડાંગરના ટેકાનો ભાવ મળતા ડાંગર આપવા માટે લાંબી કતારો જામી

સંતરામપુર તાલુકામાં ડાંગરના ટેકાનો ભાવ મળતા ડાંગર આપવા માટે લાંબી કતારો જામી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

 સંતરામપુર તા.28

સંતરામપુર તાલુકામાં ડાંગરના ટેકાનો ભાવ મળતા ડાંગર આપવા માટે લાંબી કતારો જામી



સંતરામપુર તાલુકાના ગત વર્ષ કરતા આ વખતે ખેડૂતોને ડાંગર નો ભાવ માં 2018/19માં ખરીદ ભાવ ૧૭૫૦ હતો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે અને સારા ભાવ આવે તેવા હેતુથી સરકારે આ વખતે ડાંગરની ખરીદીમાં થી ઓનલાઇન રજીસ્ટર કરવામાં આવેલું હતું આ વખતે ખેડૂતને ફાયદો થયો છે ટેકાના ભાવમાં ડાંગર ના ભાવ માં 2019 20 માં ડાંગર નો ભાવ 1,815 રૂપિયા રાખવામાં આવેલો છે આ વખતે ખેડૂત 65 રૂપિયાનો ફાયદો થયેલો છે સંતરામપુર કડાણા તાલુકાના તમામ ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને સવારથી જ ડાંગરના ટ્રેક્ટરો ભરી ને ગોડાઉનમાં ખાલી કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી ગત વર્ષે ટેકાના ભાવ જાહેર કરતા 8778 કવીન્ટલની આવક થઇ હતી ગત વર્ષ કરતા આ વખતે ખેડૂતોએ 16000 કિંલો ટન સરકારમાં ટેકાના ભાવથી ખરીદી કરેલી છે ખેડૂતે આ વખતે ડબલ ડાંગર વેચવાની છે અને ઓનલાઇન રજીસ્ટર ચાલુ રહેતો 20000 કવીન્ટલ ડાંગર  થવાની શક્યતા જોવા મળી છે એક બાજુ રજીસ્ટેશન થાય છે અને ડાંગર આવતા જ બે દિવસમાં ખેડૂતના ખાતામાં રકમ જમા થઈ જાય છે સવારથી જ ડાંગર આપવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળેલ છે. 

error: Content is protected !!