Wednesday, 12/02/2025
Dark Mode

ફતેપુરા તાલુકાની એક શિક્ષિકાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ

ફતેપુરા તાલુકાની એક શિક્ષિકાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાની એક શિક્ષિકાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચી જવા પામી છે

શાળાના આચાર્ય દ્વારા દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી ને લેખિતમાં કરેલ જાણ

ફતેપુરા તા.18

ફતેપુરા તાલુકાની તાલુકા કુમાર શાળામાં શાળામાં શિક્ષણકાર્ય કરતા શિક્ષિકાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળામાં ખળભળાટ મચી જવા પામેલ છે શાળામાં શિક્ષિકા ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળાના આચાર્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી દીધું હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!