
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ની વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ:મામલતદાર વી એન પરમાર અને પી.એસ.આઇ એ પ્રથમ કોરોના વેક્સિન લીધી
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીકરણના બીજા તબક્કામાં સૌપ્રથમ ફતેપુરા મામલતદાર વી.એન.પરમાર રસીકરણ કરાવી હતી.ફતેપુરામાં
આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ની વેક્સિન લીધી હતી ફતેપુરા પી.એસ.આઇ સી બી બરંડા એ પણ કોરોના ની વેક્સિન લીધી હતી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મહેસુલી કર્મચારી ઉપરાંત પોલીસ કર્મચારીઓએ પણ કોરોના ને વેક્સિન લીધેલ હતી