Tuesday, 03/12/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે રણધીકપુર પોલીસ દ્વારા હથિયારો જમા લેવામાં આવ્યા…

સિંગવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે રણધીકપુર પોલીસ દ્વારા હથિયારો જમા લેવામાં આવ્યા…

કલ્પેશ શાહ :- સીંગવડ 

 

સિંગવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે રણધીકપુર પોલીસ દ્વારા હથિયારો જમા લેવામાં આવ્યા  હતા.

 સિંગવડ તાલુકા માં આવતા ગામડાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે રણધીકપુર પોલીસ દ્વારા તેમની હદમાં આવતા ગામડાઓમાં પરવાનેદાર હથિયારો તથા કારતૂસો જમા કરાવવા જણાવવામાં આવતા તાલુકાના ગામડાના લોકો દ્વારા બંદૂકો રણધીકપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવી તથા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા શાંતિપૂર્ણ જળવાઈ રહે તે માટે દાહોદ કલેકટર દ્વારા ચૂંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

error: Content is protected !!