Saturday, 27/07/2024
Dark Mode

ગુજરાત મોડલ નું વરવું સત્ય : ભીંડા તલાવડીના 50 જેટલાં બાળકો જીવના જોખમે ભણવા જવા મજબુર

ગુજરાત મોડલ નું વરવું સત્ય : ભીંડા તલાવડીના 50 જેટલાં બાળકો  જીવના જોખમે ભણવા જવા મજબુર

 

50 જેટલાં બાળકો નદીના પાણીમાં ઉતરી જીવના જોખમે  ભણવા જવા મજબુર:સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી 

દાહોદ લાઈવ માટે સંતરામપુર પ્રતિનિધિ ની રિપોર્ટ 

સંતરામપુર તા. 27

સંતરામપુર નગરમાં આવેલી ભીંડા તલાવડી વિસ્તારમાં આશરે 50 જેટલા બાળકો નદી માં ઉતરીને અભ્યાસ કરવા આવે સંતરામપુર નગરમાં આવેલી ભીંડા તલાવડી પાસે નાયકા અને ડામોર પરિવાર બંને વર્ષોથી આ વિસ્તારની અંદર આ બંને પરિવારો વસવાટ કરે છે આશરે દોઢસોથી બસ્સો જેટલા મકાનો પણ આવેલા છે સંખ્યાબંધ પરિવારો ત્યાં વસવાટ કરે છે ભીંડા તલાવડી વિસ્તારમાંથી 50 જેટલા બાળકો સંતરામપુરની સંત પ્રાથમિક શાળામાં નદી માં ઉતરીને જીવના જોખમે આ બાળકો આવતા હોય છે કેટલીકવાર તો વધારે પાણી આવવાથી બાળકો પ્રાથમિક શાળામાં જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ પણ બગાડતો હોય છે આ બાબતની સ્થાનિક રહીશોએ વારંવાર ડી બનાવવા માટેની વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં આ આ વિસ્તારના રહીશોની માંગી હતી કેટલીકવાર તો વાલીઓ પોતાના બાળકોને પોતાના ખભા પર નદી પાર કરાવી ને શાળામાં મોકલતા હોય છે જીવના જોખમે ચોમાસા દરમિયાન બાળકો અભ્યાસ કરવા જતા હોય છે અને ગંભીરતાને બાબતે છે કે વધારે પાણી આવવાથી બજારમાં જવા માટે ડુંગરે ચડીને ઊતરીને જવું પડતું હોય છે આ બધા તમારા વિસ્તારના રહીશોની ગંભીર સમસ્યા ઊભી થયેલી છે ભીંડા તલાવડી થી સંત પ્રાથમિક શાળામાં આવવા માટે ચી બોટા નદી ઉતરીને પસાર કરીને આવવું પડતું હોય છે ભીંડા તલાવડી ના વિસ્તારના તમામ રહીશોની માંગી કે દીપ અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે તેવી તેમની રજૂઆત છે.

error: Content is protected !!