
સંતરામપુર મામલતદાર કેમ્પસમાં રકમ ખર્ચ કરીને રીનોવેશન કરી શટલને તાળા માર્યા..
સંતરામપુર તા. ૩૦
સંતરામપુર મામલતદાર કચેરીને આવતા અરજદારો અને આજુબાજુ કચેરીને કામ માટે આવેલા મહિલાઓને પુરુષો માટેનું જાહેર શૌચાલે ઉભું કરવામાં આવેલું હતું આ જાહેર શૌચાલયમાં લાખો રૂપિયા ખર્ચ કરીને બે થી ત્રણ મહિના અગાઉ આ શૌચાલયને રીનોવેશન કરવામાં આવેલું હતું જેથી કરીને તેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકીએ પરંતુ રીનોવેશન કર્યા પછી આજુદ્દીન સુધી તેને ખોલવામાં આવેલું નથી શટલને તળાવમાં આવેલા જોવા મળી આવેલા છે ના છૂટકે અરજદારો જાહેર શૌચાલય અને સોસ ક્રિયા આજુબાજુની કચેરીના દીવાલો પણ ખૂણામાં તેનો ઉપયોગ કરતા હોય છે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે આ સંખ્યાઓ સંતરામપુર મામલતદાર કચેરી નજીકમાં આવેલી તાલુકા કચેરી ફોરેસ્ટ ખાતુ નગરપાલિકા દરેક કામ માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અસંખ્ય નાગરિકો કામગીરી માટે આવતા હોય છે અને હાલાકી ભોગવવી પડતી હોય છે જાહેર શૌચાલ્યા લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ નાગરિકો માટે બિન ઉપયોગી બની રહ્યું છે પાલિકા દ્વારા દિવાલ ઉપર અને જાહેર શૌચાલય પર નગરને સ્વચ્છ રાખવા માટે ચિત્ર દોરી સૂત્ર લખીને તેનો સારો સંદેશો આપે છે જ્યારે બીજી બાજુ નાગરિકો માટે જાહેર શૌટેલા રિનોવેશન કરેલું શટલને તાળા મારેલા જોવા મળી આવેલા છે હવે ખરેખર નગરપાલિકા તેને ઉપયોગ કરવા માટે રાખેલું છે કે ફક્ત પ્રદર્શન કરવા માટે રાખેલું છે કે નગરમાં તેનો ચર્ચાનો વિષય બન્યો છે.