Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર ખાતે પ્રણામી સંપ્રદાયિત 108 પારાયણ અને શરદ પૂર્ણિમાના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ

October 22, 2023
        429
સંતરામપુર ખાતે પ્રણામી સંપ્રદાયિત 108 પારાયણ અને શરદ પૂર્ણિમાના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ

ઈલિયાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર ખાતે પ્રણામી સંપ્રદાયિત 108 પારાયણ અને શરદ પૂર્ણિમાના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ

સંતરામપુર તા. ૨૨

સંતરામપુર ખાતે પ્રણામી સંપ્રદાયિત 108 પારાયણ અને શરદ પૂર્ણિમાના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે પ્રણામી સંપ્રદાયિત 108 પારાયણ અને શરદ પૂર્ણિમાના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં પ્રથમવાર 16 ગામ સંતરામપુર તાલુકાના સંતરામપુર પ્રણામી સંપ્રદાય દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આ શોભા યાત્રા નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં 16 ગામના પ્રણામી સમાજના સમસ્ત પરિવારો જેમાં પૂજ્ય ધન્યદાસજી મહારાજ બાલાસિનોર પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજ સુરત જગત રામજી મહારાજ બાબા દયારામ ધામ કર નાલ હરિયાણા પૂજ્ય નરેન્દ્ર પંડિતજી ગાબટ રામસિંહજી મહારાજ તમામ મહાનુભવો બગી સાથે 108 એક જ વસ્ત્રમાં પારાયણ ગ્રંથ માથે મૂકીને ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવેલી હતી

સંતરામપુર ખાતે પ્રણામી સંપ્રદાયિત 108 પારાયણ અને શરદ પૂર્ણિમાના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ

આ શોભા યાત્રા પ્રણામી મંદિર પાસેથી નવા બજાર મોટા બજાર સિપાઈ ચોકડી થી પ્રણામી મંદિર પાસે પ્રસ્થાન કરવામાં આવેલો હતો આ શોભા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ પારાયણ ગ્રંથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી પ્રણામી સમાજના સમસ્ત આગેવાનો દ્વારા ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ શરદપૂર્ણિમા સુધી ચાલુ રહેશે જેમાં રાસ ગરબા ભોજન પ્રસાદ પારાયણની સ્થાપના વિવિધ કાર્યક્રમ સાથે ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું અને આ શોભા યાત્રા કાઢીને સમસ્ત પ્રણામી સમાજના લોકોએ આકર્ષણ જણાવેલું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!