સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલમાં સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાતા પરિવાર ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો..
સંતરામપુર તા.28
સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા અંગદાન વિશેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વર્ગીય અંગદાન કરનાર પરેશભાઈ ડામોરના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારોનો ઋણ સિક્વારા માટે સન્માન કરાયો
સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે દિલીપભાઈ દેશમુખ દાદા અંગદાન ની જાગૃતિનો અલખ જણાવેલો કે અંગદાન મહાદાન સંકલ્પ સાર્થક કરવા દાદાના અભિયાન સાથે સાથે સંતરામપુર તાલુકાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરેશભાઈ ડામોરની તેમનું પરિવહન ઋણ સ્વીકારવા માટે આજે તેનો શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ યોજેલો હતો અને તેમનું સન્માન પણ કરવામાં આવેલું હતું. સર્વાંગી વિકાસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું મોટી સંખ્યામાં કાર્યક્રમમાં મહા અનુભવો નગરના વેપારીઓ જોડાયા હતા અને દાદાએ જણાવેલું કે અંગદાન મહાદાન જો અંગદાન કોઈને પણ કરશો બીજાને જીવનદાન પણ મળશે તેવા વિશેષ માર્ગદર્શન અને સૂચનો આપેલા હત આ
કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર મહીસાગર જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના દશરથ સિંહ બારીયા મહીસાગર કલેક્ટર ભાવિન પંડ્યા જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા આરોગ્ય અધિકારી સીઆર પટેલ દિવ્યેશભાઈ ત્રિવેદી મહા અનુભવો સ્વતંત્ર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો..