Wednesday, 11/12/2024
Dark Mode

ચાલુ લાઈનમાં કામ કરવા થાંભલા પર ચડેલા એમજીવીસીએલના કર્મચારીનું કરંટ લગતા મોત

ચાલુ લાઈનમાં કામ કરવા થાંભલા પર ચડેલા એમજીવીસીએલના કર્મચારીનું કરંટ લગતા મોત

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.21

સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે  એમજીવીસીએલના કર્મચારીનું કરંટ લાગવાથી મોત થયું હતું સંતરામપુર તાલુકાના આજરોજ ખેડાપા ગામે લાઇન ચેક કરવા ગયા કમ્પ્લેન નોંધાઇ હતી એ દરમિયાનમાં વીજપોલ ઉપર લાઇન ચેક કરવા જતા હરીશભાઇ પટેલિયા ચાલુ લાઈન ની અંદર 33 કેવીનું કરંટ લાગવાથી ત્યાં ને ત્યાં ચાલુ લાઈન નંબર લખેલા જોવા મળ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ દરમિયાન ની અંદર 33 કેવી જેની લાઇન બંધ હોવા છે તેના ભરોસે થાંભલા ઉપર ચડી ને ચાલુ લાઈન મા કામગીરી કરતાં જ કરંટ લાગવાથી ચાલુ લાઈનમાં હરીશભાઇ કરંટ લાગવાથી જ વાયર ઉપર જ લડકી ગયેલા છે આ ઘટના કલાક ઉપર સમય વીતવા છતાંય હજુ સુધી કોઈપણ તંત્ર ઉપર આવેલ હતું નહીં હરીશભાઈ પટેલિયા કલાકો સુધી ચાલુ લાઈનમાં જ તેમનો મૃતદેહ લટકી રહેલો જોવાઈ રહ્યો છે ખેડાપા ગામ ના તમામ ગ્રામજનો ભેગા થયેલા હતા અને તેમના પરિવારને અને તંત્રની જાણ કરી હતી હરિભાઇ પટેલિયા મૂળ ભંડારા ગામના વતની હતા આવી ઘટના બનતા જ તમે પરિવારોમાં શોકનું મોજું જોવા મળ્યું છે હરીશભાઈ પટેલિયા ચાલુ સર્વિસમાં ગમી ગમી ઘટના બનેલી જોડાયેલી છે ઘટના કઇ રીતે બની તે તપાસનો વિષય બન્યો છે કોની બેદરકારી છે તેનો ચર્ચાનો વિષય બની ગયો છે. 

error: Content is protected !!