Friday, 25/04/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં ઉજ્જવલા ગ્રાહકોને ત્રણ માસ મફત ગેસ સિલિન્ડર મળશે

દાહોદ જિલ્લામાં ઉજ્જવલા ગ્રાહકોને ત્રણ માસ મફત ગેસ સિલિન્ડર મળશે

વિપુલ જોષી @ ગરબાડા 

દાહોદ જિલ્લા મા ઉજ્જવલા ગ્રાહકોને ત્રણ માસ મફત ગેસ સિલિન્ડરમળશે
૧ એપ્રિલથી ૩૦ જૂન સુધી ઉજ્વલા યોજના માં ગ્રાહકોને ત્રણ સિલિન્ડર મફત નો લાભ મળશે

ગરબાડા તા.09

દાહોદ જિલ્લાના ગેસ સિલેન્ડર ધારકો માટે જિલ્લા ડીસ્ટ્રીક ભારત પેટ્રોલિયમ કંપનીના નોડલ ઓફિસર શશીકાંત ભગતના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ઉજ્વલા લાભાર્થીઓને ત્રણ મહિના માટે મફત ગેસ સિલિન્ડર તદ્દન મફત મળશે તેની જાહેરાત કરી હતી . આગામી તારીખ 1 એપ્રિલથી 30 જૂન સુધી ઉજ્વલા યોજના ના ગ્રાહકોને 14 . 2 કિલોગ્રામના ત્રણ સિલેન્ડર એપ્રિલ મે જૂન દરમિયાન મળશે . જે જાહેરાતના પગલે જિલ્લાની પ્રજાજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!