Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં ઈદે મિલાદ નિમિત્તે નાત શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

સંતરામપુર નગરમાં ઈદે મિલાદ નિમિત્તે નાત શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.03

સંતરામપુર નગરમાં ઈદે મિલાદ નિમિત્તે નાત શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો નાત શરીફ ના મશહૂર બોરસદના બુલબુલે મદીના મોબિન અશરફી એ ભવ્ય નાત શરીફ પડી હતી આ કાર્યક્રમમાં તમામ હાફિસ તથા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી અબ્દુલ રહીમ ભૂરા સમસ્ત મુસ્લિમ સમાજ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

error: Content is protected !!