Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુરના ખોડદરા પ્રાથમિક શાળામાં વાલી સંમેલન અને વાર્ષિક ઉજવણી કરાઈ

સંતરામપુરના ખોડદરા પ્રાથમિક શાળામાં વાલી સંમેલન અને વાર્ષિક ઉજવણી કરાઈ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.01

સંતરામપુર તાલુકાના ખોડદરા પ્રાથમિક શાળામાં વાલી સંમેલન અને વારશિક ઉજવણી કરવામાં આવી સંતરામપુર તાલુકાના ખોડદરા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકોએ અલગ-અલગ કૃતિઓ અને પ્રવૃત્તિ કરવામાં આવેલી હતી આ પ્રાથમિક શાળામાં 1956માં પ્રથમ વિદ્યાર્થી અભ્યાસ કરતા કાળુ કાકા નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાહિત્યકાર કુપોષણ વિશે વાંચન સ્વચ્છતા અલગ-અલગ સરકારના યોજનાઓ વિશે પણ વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંતરામપુર ના ધારાસભ્યો કુબેર ડીડોર મહિસાગર જિલ્લાના ચેરમેન દશરથ બારીયા પંચાયતના સરપંચ દીપાભાઇ સ્કૂલના આચાર્ય શિક્ષક મિત્રો તમામ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય સરદાર ભાઈ પટેલિયા આ કાર્યક્રમને સાથ અને સહકાર આપીને સફળ બનાવ્યો હતો iliyas shaikh ફોટો

error: Content is protected !!