Friday, 14/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં વધુ પાંચ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા:ફતેપુરામાં 2 બલૈયામાં 2 અને કંથાગરમાં 1 નો સમાવેશ,તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણનો થતો વધારો

ફતેપુરા તાલુકામાં વધુ પાંચ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા:ફતેપુરામાં 2 બલૈયામાં 2 અને કંથાગરમાં 1 નો સમાવેશ,તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણનો થતો વધારો

  હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ ના કેસ નોંધાયા.ફતેપુરામાં 2 બલૈયા માં 2 અને કંથાગરમાં 1 નો સમાવેશ,તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ નો થતો વધારો.

 સુખસર તા.21
ફતેપુરા તાલુકામાં શુક્રવારના રોજ કોરોના પોઝિટિવ ના વધુ પાંચ કેસ નોંધાયા હતા જેમાં ફતેપુરામાં બે બલ્લિયા માં બે અને કંથાગર મેં એક કેસ નોંધાયો હતો. કોરોના સંક્રમિતનો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ જોવા મળ્યો હતો.
ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસનો શંકર મિત્રો નો વધારો નોંધાઈ રહ્યો છે શુક્રવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા રિપોર્ટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ હોવાની જાણ થઇ હતી જેઓને સારવાર અર્થે દાહોદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ફતેપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મનોજકુમાર નરેશભાઈ કલાલ અર્બન બેંક વિસ્તારમાં રહેતા ગજેન્દ્ર ગોપાલદાસ શર્મા બલિયા ગામના મહેશ કુમાર પ્રેમચંદ પ્રજાપતિ વર્ષાબેન મહેશભાઈ પ્રજાપતિ તેમજ કંથાગર ગામના ઉસરા ફળિયાના સભાન બેન વિપુલભાઈ મુડવાડા નો સમાવેશ થાય છે.
error: Content is protected !!