ફતેપુરા કોમલ પ્રાથમિક વિદ્યામંદીરના વિદ્યાર્થી કોલરશીપ પરીક્ષા માં જિલ્લામાં પ્રથમ નંબર મળ્યો ..

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા કોમલ પ્રાથમિક વિદ્યામંદીરના વિદ્યાર્થી કોલરશીપ પરીક્ષા માં જિલ્લામાં પ્રથમ નંબર મળ્યો 

ફતેપુરા તા.23

 

ગુજરાત રાજ્યમાં કોલરશીપ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરાની કોમલ પ્રાથમિક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ધોરણ ૭માં અભ્યાસ કરતી પ્રજાપતિ તીર્થાબેન શૈલેષભાઈ દાહોદ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમજ પટેલ સંસ્કૃતિબેન ચિરાગભાઈ ,પંચાલ કર્તવીબેન રિતેશકુમાર પરીક્ષા માં ઉત્તરણ થયેલ છે, જ્યારે કોમલ વિદ્યાલય માં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો શાહ અક્ષ દીપેશભાઈ જિલ્લામાં બીજા નંબર મેળવેલ છે પટેલ વૃંદ સંદીપભાઈ , શાહ આયુષ કમલેશભાઈબરજોડ સ્નેહા દીપકભાઈ પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે

Share This Article