Friday, 18/10/2024
Dark Mode

દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે તાલુકા ભાજપ દ્વારા સરપંચ સભ્યોનું સન્માન સમારોહ યોજાયો 

March 13, 2022
        2180
દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે તાલુકા ભાજપ દ્વારા સરપંચ સભ્યોનું સન્માન સમારોહ યોજાયો 

સૌરભ ગેલોત :- દાહોદ

દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે તાલુકા ભાજપ દ્વારા સરપંચ સભ્યોનું સન્માન સમારોહ યોજાયો 

દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે તાલુકા ભાજપ દ્વારા સરપંચ સભ્યોનું સન્માન સમારોહ યોજાયો 

 

 

દાહોદ તાલુકામાં 78 ગ્રામ પંચાયતો પૈકી જેમાં ભારતીય જનતા પાર્ટીના 44 ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યોનું સન્માન કરવામાં આવ્યું.સરપંચ સન્માન સમારોહમાં બાવકા જિલ્લા પંચાયત લડેલા કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ હઠીલા, ઉચવાણીયા, લીલર .,તાલુકા પંચાયત ચૂંટણી લડેલા ઉમેદવાર રાકેશભાઈ ભુરીયા, તથા તાજસીંગભાઇ માવી,નગરાળા તાલુકા પંચાયત લડેલા બીટીપી ઉમેદવાર રૂમાલ ભાઈ ડામોર, ઝરીખૂર્દ તાલુકા પંચાયત લડેલા આમઆદમીપાર્ટીના લડેલા.ઉમેદવાર ભુરાભાઈ ડામોર તથા ૧૭ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ ઓ સભ્યો તથા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતાપાર્ટીમાં પ્રવેશ કર્યો જેમાં મોટીસારસી,ગમલા, બોરખેડા, તરવાડીયા વજા, ઉચવાણીયા, કોટડાખુર્દ, રાજપુર, ગડોઈ, વરમખેડા, સાકરદા, નાની ખરજ, મંડાવાવ, ખરોડ,ડુંગરપુર રાબડાળ, રોઝમ,તથા છાપરી ના માજી સરપંચ, ખરેડી ડેપ્યુટી સરપંચ, રોઝમ ના માજી સરપંચ, મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ કર્યું જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તથા જિલ્લાનું નેતૃત્વની હાજરીમાં દાહોદ જિલ્લા ભાજપના પ્રભારી શ્રી રાજેશભાઇ પાઠક સાહેબ, સાંસદ શ્રી પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સાહેબ, પ્રદેશ મંત્રી શ્રી કૈલાસ બેન પરમાર, પુર્વ મંત્રીશ્રી બચુભાઈ ખાબડસાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયાર સાહેબ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલબેન વાઘેલા, જીલ્લા મહામંત્રી શ્રી કનૈયાલાલ કિશોરી, સ્નેહલ સ્નેહલભાઈ ધરિયા,નરેન્દ્ર ભાઈ સોની,જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુર વાળા, દાહોદ તાલુકાના પ્રભારીશ્રીઓ અનીલ ભાઈ અગ્રવાલ, ચંદુભાઈ ગણાવા, જિલ્લા ભાજપ મંત્રી ભરતસિંહ સોલંકી, રાકેશભાઇ બાકલીયા,જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત સભ્યો દાહોદ તાલુકા ભાજપના હોદ્દેદારો મોરચાના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લબાના( ખચ્ચર) કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!