ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામેથી ઓઇલના ટેન્કરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
સંતરામપુર તા. ૭
સંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા ગામ પાસેથી પસાર થઈ રહેલી પીકી અપ ડાલા ગાડી ને સ્ટેટ વિજિલન્સ ઞાધીનગર ને મળેલ બાતમીના આધારે આ ગાડી રોકી ને તપાસ કરતાં પીકી અપ ડાલા ની ચેસીસ પર ઓઈલ ભરવાની ટાંકી બનાવી ફીટ કરવામાં આવેલ હતી.
આ ટાંકી માં વચ્ચે પાટીશન કરી ને ટાંકી ની પાછળ ભાગમાં બળેલા જેવું ઓઈલ ભરેલ ને બીજા ભાગમાં વિવિધ બાન્ડનો ઈંગ્લીશ દારૃ .બીયર વિગેરે ની અંદાજે પુઠઠા ની અંદાજે એકસો દસ પેટીઓ પાસ પરમીટ વગર વહન કરી ને લ ઈ જતાં સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.તડવી ને તેમના સ્ટાફે ઝડપી પાડેલ.ને ગાડીનાં ચાલક ને અન્ય એક વ્યક્તિને ઝડપી ને તેની સધન પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.આ ઈંગ્લીશ દારૃનો જથ્થો રાજસ્થાન તરફથી ભરીને અમદાવાદ તરફ લઈ જવાતો હોય તેવી શંકા જોવા મળે છે.સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા સંતરામપુર થી લુણાવાડા રસ્તે ચુથાનામુવાડા ગામ નજીક આજે વોચ ગોઠવીને આ દારુ નો જથ્થો ગેરકાયદેસર રીતે વહન કરી લ ઈ જતો પીકી અપ ડાલા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરીને સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધાવવા માટે ની કાયૅવાહી હાથધરેલ જોવા મળતી હતી.
આ ઘટનામાં દારૂ ની હેરાફેરી કરતાં વાહન પીક અપ ડાલા જેની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખ ને પકડાયેલ ઈંગ્લીશ દારૃનો અંદાજીત કિંમત રૂપિયા ચાર લાખ નો મલી કુલ મુદ્દામાલ રુપિયા સાત લાખ નો કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સંતરસંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા ગામ પાસેથી પસાર થઈ રહેલી પીકી અપ ડાલા ગાડી ને સ્ટેટ વિજિલન્સ ઞાધીનગર ને મળેલ બાતમીના આધારે આ ગાડી રોકી ને તપાસ કરતાં પીકી અપ ડાલા ની ચેસીસ પર ઓઈલ ભરવાની ટાંકી બનાવી ફીટ કરવામાં આવેલ હતી.
આ ટાંકી માં વચ્ચે પાટીશન કરી ને ટાંકી ની પાછળ ભાગમાં બળેલા જેવું ઓઈલ ભરેલ ને બીજા ભાગમાં વિવિધ બાન્ડનો ઈંગ્લીશ દારૃ .બીયર વિગેરે ની અંદાજે પુઠઠા ની અંદાજે એકસો દસ પેટીઓ પાસ પરમીટ વગર વહન કરી ને લ ઈ જતાં સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.તડવી ને તેમના સ્ટાફે ઝડપી પાડેલ.ને ગાડીનાં ચાલક ને ઝડપી ને તેની સધન પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.આ ઈંગ્લીશ દારૃનો જથ્થો રાજસ્થાન તરફથી ભરીને અમદાવાદ તરફ લઈ જવાતો હોય તેવી શંકા જોવા મળે છે.સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા સંતરામપુર થી લુણાવાડા રસ્તે ચુથાનામુવાડા ગામ નજીક આજે વોચ ગોઠવીને આ દારુ નો જથ્થો ગેરકાયદેસર રીતે વહન કરી લ ઈ જતો પીકી અપ ડાલા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરીને સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધાવવા માટે ની કાયૅવાહી હાથધરેલ જોવા મળતી હતી.આ ઘટનામાં દારૂ ની હેરાફેરી કરતાં વાહન પીક અપ ડાલા જેની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખ ને પકડાયેલ ઈંગ્લીશ દારૃનો અંદાજીત કિંમત રૂપિયા ચાર લાખ નો મલી કુલ મુદ્દામાલ રુપિયા સાતલાખ નો કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.