Sunday, 08/09/2024
Dark Mode

*મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.*

March 10, 2024
        311
*મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.*

મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.

દાહોદ તા. ૧૦

*મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.*

લોકસભા ચૂંટણી ટાણે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન લોટસ મુજબ ભાજપમાં પ્રવેશ માટે સંભુમેળો યોજાઈ રહ્યો છે.

*મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.*

જેમાં ખાસ કરીને કોંગ્રેસના દિગજ નેતા અર્જુન મોઢવાડિયા, અમરીશ ઢેર તેમજ માણાવદરના ધારાસભ્ય સહિતના કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે.

*મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.*

ત્યારે આજે દાહોદ જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન ટાણે યોજાયેલા 300 કરોડ ઉપરાંતના પ્રકલ્પોના લોકાર્પણ તેમાં

*મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.*શિલાન્યાસ કાર્યક્રમમાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતિમાં ધાનપુર લીમખેડા તેમજ સહિતના વિસ્તારોમાંથી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી, તેમજ ભારતીય આદિવાસી પાર્ટી BAP ના 400 ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.

*મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.*

જેનાં પગલે લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો બેકફૂટ પર આવી ગયા હોય તેમ જોવાઈ રહ્યું છે. જ્યારે ભાજપ ફ્રન્ટ ફૂટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!