Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકામાં કોંગ્રેસમાં ભડકો,મોટીકયાર ગામે 50 વ્યક્તિ કોંગ્રેસમાંથી છેડો ફાડીને બીજેપીમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ

સંતરામપુર તાલુકામાં કોંગ્રેસમાં ભડકો,મોટીકયાર ગામે 50 વ્યક્તિ કોંગ્રેસમાંથી છેડો ફાડીને બીજેપીમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ

  ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.15

સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે 50 વ્યક્તિ કોંગ્રેસમાંથી છેડો ફાડીને બીજેપી માં જોડાયા સંતરામપુર તાલુકાના મોટીકયાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતું આજે સંતરામપુર ધારાસભ્ય હસ્તે મોટી કે ના તમામ વ્યક્તિઓને બીજેપી નો કેસ પર આવીને ભારતીય જનતા પાર્ટીમાં સમાજ કર્યો હતો અને સંતરામપુર ધારાસભ્ય કુબેર ડીંડોર તે ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ હતું આજે સંતરામપુર તાલુકાના મોટીકયાર ગ્રામજનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા આ ગામમાં વર્ષોથી વિકાસથી વંચિત રહેતો હતો પરંતુ સંતરામપુર ના ધારાસભ્ય સંપૂર્ણ આ ગામની અંદર સુવિધા પૂરી પાડવાની પણ બાહેધરી આપેલી છે આ કાર્યક્રમમાં સંતરામપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર મહિસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ બારીયા છગનભાઈ માલ બળવંત પટેલિયા તમામ ઉપસ્થિત રહ્યા હતા સંતરામપુર તાલુકામાં કોંગ્રેસને અને જિલ્લા પંચાયત માટે સૌથી મોટો ફટકો પડયો છે ફોટો

error: Content is protected !!