વસાવે રાજેશ દાહોદ
*બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ તા:૧૪/૦૪/૨૦૨૩ ના રોજ બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે *”બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ”* ના નેજા હેઠળ *ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.જેમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી.દિનેશભાઈ બારીયા, ટ્રસ્ટીશ્રી.રાજેશભાઈ ભાભોર તેમજ બિરસા આદિવાસી સમાજ ભવન ખાતે વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

