Friday, 12/12/2025
Dark Mode

બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

April 14, 2023
        759
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

વસાવે રાજેશ દાહોદ 

*બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ તા:૧૪/૦૪/૨૦૨૩ ના રોજ બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે *”બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ”* ના નેજા હેઠળ *ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.જેમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી.દિનેશભાઈ બારીયા, ટ્રસ્ટીશ્રી.રાજેશભાઈ ભાભોર તેમજ બિરસા આદિવાસી સમાજ ભવન ખાતે વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!