જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ:દાહોદમાં બીજા દિવસે રેકોર્ડ બ્રેક 67 નવા કેસોનો તોતિંગ વધારો નોંધાતા પરિસ્થતિ વધુ વણસી..
-
દાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં નવા 187 કેસોનો વધારા સાથે કોરોનાનો કાળો કેર યથાવત: આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો
-
દાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં 14 લોકો કોરોનાના લીધે કાળના ખપ્પરમાં હોમાયા:જોકે વાસ્તવમાં મૃતકોનો આંકડો વધુ
-
દાહોદના ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાયા:ખાનગી હોસ્પિટલમાં ઓલમોસ્ટ હાઉસફુલ થયાં
-
દાહોદનો ઝાયડસ હોસ્પિટલ પણ પૂર્ણ થતા વધારાના બેડની વ્યવસ્થામાં ઝાયડસ હોસ્પિટલનું તંત્ર જોતરાયું
