ઇલ્યાસ શેખ @ સંતરામપુર સંતરામપુર તા.07
સંતરામપુર ખાતે પંચમહાલ મહિસાગર જિલ્લાનું કલા મહોત્સવ યોજાયો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે પંચમહાલ મહીસાગર જિલ્લાનો 150મી ગાંધીજીની જન્મ જયંતી થી અંતર્ગત જિલ્લા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો આ કલા મહોત્સવ તાલુકા અને સ્કૂલ કક્ષાએ વિજેતા પ્રથમ વિજેતા સ્પર્ધકો એ ભાગ લીધો હતો મહાત્મા ગાંધીજીની જીવન ચરિત્ર આધારિત વિષય પર ચિત્ર વકૃત્વ કાવ્ય તેમજ નિબંધ સ્પર્ધા મા પંચમહાલ જિલ્લામાંથી ૬૮ આને મહીસાગર જિલ્લામાંથી ૬૪ આમ 132 સ્પર્ધકો અને 132 માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને મોમ એન્ડ તેમજ તમામ સ્પર્ધકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટ તથા બેગ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ નિવૃત્ત નિવડેલા નિર્ણાયકો દ્વારા tartan મૂલ્યાંકન કામગીરી કરવામાં આવી હતી ડાયટ સંતરામપુરના એવી પટેલ દ્વારા સુંદર વ્યક્તિત્વ દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ડી આર યુ શાખાના સી લેક્ચર શ્રી કે એસ પટેલ અને તેમની ટીમ દ્વારા સુંદર કામગીરી કરી સુંદર આયોજન કર્યું હતું