જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદમાં કોરોના સંક્રમણ વકર્યો
-
દાહોદની શ્રીરામ કો.ઓ. બેંકના 6 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં ખળભળાટ
-
આરોગ્ય વિભાગ દ્વારા સૅનેટાઇઝ કરી બેંકને બે દિવસ માટે બંધ કરાઈ બેંકમાં રોજિંદા
-
અવરજવર કરતા ગ્રાહકો તેમજ એજેન્ટોમાં ફફડાટ ફેલાયો
-
:કેટલાય લોકો સંપર્કમાં આવ્યા હોવાની આશંકા
-
હોળી ધુળેટી તેમજ છેલ્લો શનિવાર મળી સળંગ 5 દિવસ બેંકનો કામકાજ બંધ રહેશે